ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલા પી એમ ગાદી રબારી વગા નિઝામી ચોક કોમી એક્તા ના પ્રતિક

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદી તથા ખ્વાજા પીર શાહ કાયમુદ્દીન દાદા નો ચીલ્લો ચિશ્તી રાજપ્રિય પીર હાજી નિઝામુદ્દીન બાવા સાહેબના ગાદી નો ઉર્સ પ્રસંગે સલીમ બાપુ તેમજ કમિટીના સભ્યો આસિફભાઈ દાયમા અબ્બાસ ભાઈ આનંદ વાલા દ્વારા ભવ્ય ઉસૅની ઉજવણી કરવામાં આવી હતી.

ઉસૅ પ્રસંગે રાત્રિના સમયે કવાલી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિલ્હીના મશહૂર કવાલ છોટે ચાંદ કાદરી એ શાન હે કમલી વાલે કી ઈમાન એ કહેતા હે મેરી જાન અલી મેં હૈ અલી અલી શેરે ખુદા ઇસ્લામ કી તાકાત અલી અલી હિન્દુસ્તાન કે બાદશાહ અજમેર વાલે ખ્વાજા વિગેરે જેવી કવાલીએ ધૂમ મચાવી હતી અને ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ જવા પામી હતી. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રજાજનો કવાલી ની મજા માની હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
