Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો
ધર્મ ભક્તિ

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

Rajeshkumar Jadav
Last updated: February 1, 2026 4:25 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

 

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો. 

છેલ્લા 15 દિવસથી સતત ચાલતા આ પાવન મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવની વિશિષ્ટ ઝલક જોવા મળી.

આ મેળામાં ગુજરાતભરથી હજારો દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા. પરમ ભક્તો આયોજકોએ માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં, પણ માનવતાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આરોગ્ય સેવા પણ પૂરું પાડવામાં આવી હતી.

More Read

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

ભારે ભીડ વચ્ચે આરોગ્ય સેવા ખૂબ મહત્વની બની ગઈ. જેમણે જરૂર પડતાં દર્શનાર્થી ઓને યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે સેવાકાર્ય કરવામાં આવ્યું.

મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમી પોલીસ સ્ટેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી. સમી પોલિસ સ્ટેશનના પી.આઈ. એ.પી. જાડેજા, ડી.વાય.એસ.પી. પરેશ રેણુકા, પી.એસ.આઈ. એ.એ. વડગામા, એલ.આઈ. બી.ના જમાદાર લખમણભાઈ તથા સમી પોલિસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે સતત ફરજ પર રહી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવ્યું.

More Read

અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

મેળાની સમાપ્તિ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ખોડિયાર માતાજીને ધજા ચડાવી આશીર્વાદ લીધા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article Capital Message 27/01/26 E Paper
Next Article આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video