પાટણ જિલ્લામાં વિવિધ આશ્રમોમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે વર્તમાન માં આવનાર સમસ્યાઓ બાબતે આચરણથી ચિંતન કરવા ઉપર ભાર મુકાયો.

કેપિટલ મેસેજ
Capital message
પાટણ: રવદ રામાપીરનુ મંદિર રામદાસ બાપુ અને બાલક સાહેબ ની જગ્યા જનક દાસ બાપુ. વાલ્મીકિ આશ્રમ સમી ખેમદાસ બાપુ. નજુપુરા બટુકમહારાજ રામ સેવા આશ્રમ. કરસનદાસ બાપુ ભીડભંજન હનુમાનજી મંદિર રાધનપુર .બંધવડ સંજીવની દાસ બાપુ .ગોતરકા વિહીપ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ સદસ્ય નિજાનંદજી બાપુ રાધનપુર રામ મઢી. શ્રીનાડ લાખેશ્વર મહાદેવ ગોવિંદપુરી બાપુ. લોલાડા નાગણેશ્વરી માતાજી મંદિર શિવાનંદજી બાપુ. રામગીરી બાપુ અવધેશ આશ્રમ ખોરસમ. બલોલ સંત સેવા આશ્રમ ગોપાલદાસજી બાપુ. મનોકામનાસિદ્ધ હનુમાનજી મંદિર મોઢેરા અવધ કિશોરદાસજી. સનાતન સેવા આશ્રમ ખારીવાવડી જનક મહારાજ. સિધ્ધનાથ મહાદેવ મહંત આતુભાઇ મહારાજ વિગેરે સંતો એ પાટણ અને રાધનપુર જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ એ ધર્મચાર્ય સંપર્ક યોજના બનાવીને સંતોના આશીર્વાદ તેમજ ગુરુપૂર્ણિમા મહોત્સવ અનુસંધાને પ્રસંગોચિત અને સમાજમાં વર્તમાન તેમજ આવનારા સમયમાં ઉપસ્થિત થનાર સમસ્યાઓ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક સંતો સાથે વાર્તાલાપ થયો તેમજ સંતોના આર્શીવાદ મેળવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ એલ વ્યાસ ચંદ્રુમાણા.ધીરજભાઈ ચૌધરી.કમશીભાઇ ચૌધરી ચંદ્રકાંતભાઈ ગજ્જર. રસિકભાઈ દરજી. આનંદભાઈ દેસાઈ વિગેરે કાર્યકર્તાઓએ સાથે મળીને કર્યું હતું.
