Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી
ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: July 30, 2026 7:34 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સંસ્કાર અને સંસ્કૃતિનો સંગમ

બાલવાટિકાના વિદ્યાર્થીઓએ માતાના ચંદન અને પિતાના કંકુથી રૂમાલ પર ચરણચિહ્ન અંકિત કરી ‘માતા-પિતા જ પ્રથમ ગુરુ’નો સંદેશ આપ્યો

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

Capital message

પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ એ ગુરુના મહિમાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યો દર્શાવતું નાટક રજૂ કર્યું, જેમાં ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય યોગદાનને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભક્તિ દર્શાવતા મનમોહક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

More Read

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર પ્રેરણાદાયી સંદેશો રજૂ કરતાં જણાવ્યું કે, “ગુરુ માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા અને મૂલ્યો પણ શીખવે છે. ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા અને સંસ્કાર બંને પ્રાપ્ત કરી શકે છે.”

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બાલવાટિકા વિભાગના નાનકડા વિદ્યાર્થીઓ રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બાલવાટિકાના વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રૂમાલ પર માતાના ચંદનથી અને પિતાના કંકુથી ચરણચિહ્નો અંકિત કરી પોતાના જીવનના પ્રથમ ગુરુ એવા માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કર્યો. આ અનોખી અને સંસ્કારસભર પ્રવૃત્તિએ ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ’ ના ભારતીય સંસ્કૃતિના શાશ્વત સંદેશને જીવંત કર્યો અને ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા.

શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ શિક્ષકો તેમજ માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને જીવનમૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપતો પવિત્ર અવસર છે. BIPS માં શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને ચારિત્ર્ય નિર્માણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ: ફરીયાદી-એક જાગૃત નાગરીક
Next Article રાધનપુર તાલુકામાં અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ

ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video