Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શ્રી રવિદાસ મહારાજની કળશયાત્રા નું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત
ધર્મ ભક્તિ

શ્રી રવિદાસ મહારાજની કળશયાત્રા નું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત

Rajeshkumar Jadav
Last updated: August 3, 2026 6:46 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સંત શિરોમણી ગુરુ શ્રીરવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી ભવ્ય કળશ યાત્રાનું પાટણ જિલ્લામાં ભવ્ય સ્વાગત

સમરસતાનો સંદેશ લઈને નીકળેલી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

Capital message

સિદ્ધપુર : સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે “સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત અંબાજીથી અમદાવાદના જગન્નાથ મંદિર સુધી આયોજિત ભવ્ય કળશ યાત્રાનું પાટણ જિલ્લામાં ધારેવાડા મુકામે આગમન થતાં વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લાની હદમાં પ્રવેશતા જ ધારેવાડા ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક માહોલમાં યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી દેથળી ચાર રસ્તા ખાતે સંતો-મહંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

More Read

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા પણ કળશ યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજને ભાવપૂર્વક વંદન કર્યું હતું.

આ કળશ યાત્રામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની જન્મભૂમિ કાશીની પવિત્ર માટીયુક્ત કળશનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, માનવતા, ભાઈચારા, સમરસતા અને સેવાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના આદર્શો આજે પણ ભેદભાવમુક્ત, સમાનતાયુક્ત અને સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યા છે.

દેથળી ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી સહિત જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, સંતો-મહંતો, વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર સભા દરમિયાન ગુરુ રવિદાસ મહારાજના “મન ચંગા તો કઠૌતી મેં ગંગા”ના જીવનદર્શન સાથે સામાજિક સમરસતા, એકતા અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત બાદ કળશ યાત્રા બિંદુ સરોવરથી મહેસાણા જિલ્લા તરફ પ્રયાણ કરી હતી.

રિપોર્ટર: રાજેશ જાદવ, પાટણ

More Read

15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના
પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા
પી.પી.જી. હાઇસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ
Next Article પુરાતત્વ વિભાગે પાટણ વિકાસ પરિષદના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video