Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: May 12, 2026 4:41 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ 

ડભોઇ શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ માટે રવાના થતા મુસ્લિમ ચાંદ 8 ઝીલહજથી મક્કા ખાતે લબ્બેક ના પોકાર સાથે હજની વિધિ નો પ્રારંભ થશે 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ત્યારે આ શુભ અવસરે હાજી સાહેબોના ફૂલહાર થી સત્કાર કરી આંસુ ભીની આંખોથી વિદાય આપતા નજરે પડે છે આજરોજ મન્સૂરી સરફરાજ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરાબાનું સરફરાજ ભાઇ મન્સૂરી તથા મુસ્લિમ અગ્રણી મકબુલભાઈ મુલ્લાં અને તેઓના ધર્મપત્ની તથા નગરપાલિકા સદસ્ય અફઝલભાઇ કાબાવાલા અને તેમના ધર્મપત્ની અને સાજીદ ભાઈ ફાતીયા અને તેઓના ધર્મપત્ની વિગેરે ત્રીસ જેટલા હાજીઓ હજાણીઓ હજ યાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગાહ સબંધીઓ મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવીને સત્કાર કરી વિદાય આપી રહ્યા હતા

ત્યારે મક્કા મદીના પહોંચનારા ખુશ કિસ્મત હાજીઓ મક્કા ખાતે પોતાના ઉમરાહ ની વિધિ તથા મદીના શરીફમાં હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલૈય વસલમ ના ગુબંજના દીદાર કરશે તેમજ હા જીઓ પાંચ દિવસની હજની વિધિના અરૅકાન પુરા કરશે… પ્રત્યેક પાક મુસ્લિમનુ એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીના ની યાત્રા કરવી હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજાણી નીઓના ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને સલામ પેશ કરતા લબ્બેક અલ્લાહુ મા લબ્બેકના નારા સાથે અમદાવાદ એરપોર્ટ થી સાઉદી અરબ જિંદૃ! એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહ જીયારત ની વિધિ પૂરી કરશે.

More Read

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી
જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પીવાના પાણીનું આશીર્વાદરૂપ વઢવાણા તળાવ ખાલી
Next Article સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video