Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..
ગુજરાત

આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 10:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતવ્યાપી પોતાના ઉમેદવારો ચોથી યાદી ની જાહેરાત કરી છે તેમાં પાટણ નગરપાલિકાના 11 બેઠકના ઉમેદવારો અને સરસ્વતી તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા છે..

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

ત્યારે વોર્ડ નં 1 માંથી સંગીતાબેન રાકેશકુમાર રાવળ, નિકેશજી ઠાકોર

વોર્ડ નં 3 માંથી અજયભાઈ સોલંકી

વોર્ડ નં 5 માંથી ધર્માભાઇ શિવાભાઈ પરમાર

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

વોર્ડ નં 7 માંથી દીપકભાઈ શર્મા

વોર્ડ નં 8 માંથી સમીરાબાનુ મિર્ઝા

વોર્ડ નં 9 માંથી ઉત્તમભાઈ ડોડીયા, સંજયભાઈ પટણી, હેતલબેન મોદી અને સંગીતાબેન પ્રજાપતિ

વોર્ડ નં 11 માંથી નીતાબેન પરમાર ને જાહેર કરવામાં આવ્યા, અગાઉ બે ઉમેદવાર સહિત આમ આદમી પાર્ટી એ પાટણ નગરપાલિકા ના કુલ 13 ઉમેદવાર જાહેર કર્યા છે..

સાથે જ સરસ્વતી તાલુકા પંચાયતની અબલૌવા તાલુકા પંચાયત પરથી મીઠાજી ચતુરજી ઠાકોર, સરીયદ તાલુકા પંચાયત પરથી કાંતાબેન શંકરભાઈ પરમાર, ઉંદરા તાલુકા પંચાયત પરથી વિક્રમજી માવાજી ઠાકોર, ખોડાણા તાલુકા પંચાયત બેઠક પરથી સુમિતભાઈ પીરાભાઈ રબારી, કાનોસણ તાલુકા પંચાયત બેઠક પરથી નીરૂબેન વિપુલજી ઠાકોર સહિતના ઉમેદવાર ને આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા હતા..

More Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી એ જણાવ્યું હતું કે બાકી રહેલ પાટણ તાલુકા પંચાયત, સરસ્વતી તાલુકા પંચાયત, અને પાટણ નગરપાલિકાના બેઠકોની જાહેરાત પણ આવનાર લિસ્ટમાં કરવામાં આવશે..

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બુથ મહાસંપર્ક અભિયાન અંતર્ગત રાવિન્દ્રા ગામે બુથમાં કાર્યકરો સાથે સંપર્ક
Next Article ડભોઇ શિનોર ચોકડી પાસે સળિયા ભરેલી ભારેખમ ટ્રક નવી બનેલી ગટરમાં ખૂંપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..
ગુજરાત

આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 8:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..

કેપિટલ મેસેજ, ન્યુઝ

આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતવ્યાપી પોતાની બીજી યાદીમાં ૨૫૦૦ જેટલા ઉમેદવારો ની જાહેરાત કરી છે તેમાં પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના ઉમેદવાર પણ જાહેર કર્યા છે..

બાલીસાણા જિલ્લા પંચાયત બેઠક પર થી રાણાજી સોમાજી ઠાકોર જાહેર કરવામાં આવ્યા..

More Read

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ બિનરહેણાક મકાનોની સફાઈ

ત્યારે પાટણ નગરપાલિકાના વોર્ડ નં ૫ માંથી હિતેશભાઈ પટેલ અને વોર્ડ નં ૧૦ માંથી મનુભાઈ ઠક્કરની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે..

સાથે જ પાટણ તાલુકા પંચાયતની મણુંદ તાલુકા પંચાયત થી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર તાલુકા પંચાયતથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી તાલુકા પંચાયત થી તબ્બસુમ હારૂનભાઈ, મનસુરી, બાલીસાણા-૧ તાલુકા પંચાયતથી વિપુલભાઈ પંચાલ ને ઉમેદવાર જાહેર કર્યા છે..

More Read

ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
શેઠ એમ. એન. હાઇસ્કુલ ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધામાં અવ્વલ નંબરે
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલનું થયું વિશિષ્ટ સન્માન
રાધનપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોપ પરીક્ષાનું આયોજન

સાથે જ સરસ્વતી તાલુકા પંચાયતની વામૈયા બેઠક થી સેધૂભા. એસ. દરબાર, અઘાર બેઠક થી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા, અજીમણા બેઠક થી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિને જાહેર કરવામાં આવ્યા..

ટુંક જ સમયમાં બીજી યાદીમાં પાટણ નગરપાલિકા, પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત સહિત પાટણ વિધાનસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયત માં ઉમેદવાર જાહેર કરવામાં આવશે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી
Next Article રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

વિરમગામ, બેચરાજી, મોઢેરા અને ચાણસ્મા રોડનો ફોરલેન વાઈડનીંગ કાર્ય આગળ વધી રહ્યું છે

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણમાં “પરીક્ષા આત્મબળ નો ઉત્સવ “કાર્યક્રમ યોજાયો.

03/02/2026 Capital message Newspaper

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

Related News
ગુજરાત

લાંબા વિરામ બાદ મેઘમહેરથી પાટણ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર

ગુજરાત

રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષકની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો-112 જનરક્ષક ટિમ બની માનવતાની મિસાલ 

ગુજરાત

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

ગુજરાત

રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ

ગુજરાત

સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video