Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
ગુજરાત

ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: September 26, 2026 10:02 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ’નો પ્રારંભ: બાળકો, કિશોરીઓ અને આંગણવાડી કાર્યકરોનું કરાશે સન્માન 

કેપિટલ મેસેજ 

Capital message 

ડભોઇ નાંદોદી ભાગોળ પાસે આવેલા આંગણવાડી કેન્દ્રો પર ‘આંગણ મિલન સેવા ૨૦૨૬’ અંતર્ગત ૭ દિવસીય વિશેષ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી શરૂ કરવામાં આવી છે. દેશભરના તમામ આંગણવાડી કેન્દ્રો પર યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ તથા સગર્ભા માતાઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ સ્વાસ્થ્ય અને પોષણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાનો છે.મુખ્યમંત્રીશ્રીનો સંદેશ અને વાલી સંવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ અને મહિલાઓમાં નેતૃત્વ વિકાસના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કિશોરીઓ અને માતાઓ માટે વિશેષ પ્રેરક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારી યોજનાઓથી મળતા લાભો અંગે તેમના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.સપ્તાહ દરમિયાન યોજાનારા મુખ્ય આકર્ષણો તંદુરસ્ત બાળ સ્પર્ધા: આંગણવાડીમાં તંદુરસ્ત બાળ સ્પર્ધા’નું આયોજન કરાશે જેમાં ઉત્તમ વજન ધરાવતા અને તમામ રસીકરણ પૂર્ણ થયેલા શ્રેષ્ઠ ૩ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે કિશોરીઓનું બહુમાન: ઉત્તમ સ્વાસ્થ્ય, યોગ્ય વજન અને પૂરતું હિમોગ્લોબિન ધરાવતી ૨ તેજસ્વી કિશોરીઓને પ્રોત્સાહનરૂપે ઇનામ એનાયત થશે કાર્યકરોનું સન્માન આંગણવાડીમાં સતત નિષ્ઠાપૂર્વક સેવા બજાવતી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર્સને પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન અપાશે.

પૌષ્ટિક આહાર વિતરણ: કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ બાળકોને સુખડી તેમજ તાજા ફળોનું વિતરણ કરવામાં આવશે.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ

આ સમગ્ર આયોજનમા આંગણવાડીના સીડફી આપો હીનાબેન માલવી મહિલા મોરચાના સભ્યો, ગામના સરપંચ તથા કોર્પોરેટર સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકો અને બહેનોનો ઉત્સાહ વધારશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
Next Article તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video