Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

Rajeshkumar Jadav
Last updated: June 12, 2026 1:35 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

સેવા, સુશાસન અને જનકલ્યાણનો સંગમ:

પાટણ જિલ્લામાં જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ

એક જ સ્થળે અનેક યોજનાઓના લાભથી નાગરિકોમાં ખુશીનો માહોલ

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેમજ છેવાડાના માનવીને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુસર રાજ્યભરમાં તા. ૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ હતી, જેમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.

 

વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પ અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનભાગીદારી દ્વારા વધુ ગતિ આપવા હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન પ્રાથમિક શાળા), સાંતલપુર તાલુકાના વારાહી પ્રાથમિક શાળા, શંખેશ્વર તાલુકાના કુંવારદ પ્રાથમિક શાળા, સિદ્ધપુર તાલુકાના બિલિયા પ્રાથમિક શાળા, સમી તાલુકાના સોનાર પ્રાથમિક શાળા, સરસ્વતી તાલુકાના મેસર પ્રાથમિક શાળા, ચાણસ્મા તાલુકાના સુણસર પ્રાથમિક શાળા, પાટણ તાલુકાના કુણઘેર પ્રાથમિક શાળા તેમજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના રાજપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

શિબિરોમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, ફ્રીશિપ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષી સહાય યોજના, સરસ્વતી યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય આવશ્યક સેવાઓને લગતી કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી.

More Read

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

જનકલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા વગર એક જ સ્થળે વિવિધ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને લાભ ઉપલબ્ધ થતા લોકોએ સરકારની આ લોકકલ્યાણકારી પહેલને આવકારી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ મેળવ્યો હતો અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ જનકલ્યાણ શિબિરો રાજ્ય સરકારના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના અભિગમને વધુ મજબૂત બનાવવાની સાથે નાગરિકો સુધી સરકારની યોજનાઓને અસરકારક રીતે પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
Next Article વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video