Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
ગુજરાત

અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ

Rajeshkumar Jadav
Last updated: September 5, 2026 10:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ

ગેઝેટ નોટિફિકેશનના બદલે જાતિ પ્રમાણપત્ર, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા સોગંદનામાને માન્ય ગણાવવા રજૂઆત

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

પાટણ:ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયના અનેક નાગરિકોના આધારકાર્ડમાં અગાઉથી ચાલતી આવેલી કેટલીક જાતિસૂચક અથવા અપમાનજનક અટકો/ઉપનામોને કારણે નામ અને અટકમાં સુધારો કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આવા સુધારા માટે હાલમાં ગેઝેટ નોટિફિકેશનની પ્રક્રિયા જરૂરી બનતી હોવાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુદ્દે પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ મંગળભાઈ પરમાર દ્વારા ભારત સરકારના Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice & Empowermentના નિયામકશ્રી તેમજ ગુજરાત UDID વિભાગને ઈ-મેલ મારફતે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ ગેઝેટ નોટિફિકેશનની પ્રક્રિયા લાંબી, જટિલ અને ખર્ચાળ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તથા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે કેટલાક નાગરિકો આધારકાર્ડમાં જરૂરી નામ/અટક સુધારો કરાવી શકતા નથી અને સામાજિક સન્માન તથા સરકારી દસ્તાવેજોમાં મુશ્કેલીનો સામનો કરે છે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….
લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)

ગેઝેટના બદલે વૈકલ્પિક દસ્તાવેજોને માન્યતા આપવા માંગ

નરેશભાઈ પરમારે રજૂઆતમાં માંગ કરી છે કે ગેઝેટ નોટિફિકેશનના સ્થાને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર (Caste Certificate), સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) અથવા કાર્યપાલક મેજિસ્ટ્રેટ/સમાજ કલ્યાણ અધિકારી દ્વારા પ્રમાણિત સોગંદનામું (Affidavit) આધારકાર્ડમાં નામ/અટક સુધારા માટે માન્ય ગણવામાં આવે.

આ ઉપરાંત આવા સંવેદનશીલ કેસોના ઝડપી નિકાલ માટે UIDAI તથા સામાજિક ન્યાય વિભાગના સંકલનથી વિશેષ શિબિર અથવા સરળ સિંગલ-વિન્ડો વ્યવસ્થા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

નાગરિકોને સરળ, ઝડપી અને સન્માનજનક સેવા મળે તેવી માંગ

રજૂઆતના અંતે સામાજિક ગરિમા અને સમાનતાના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને હાલની પ્રક્રિયામાં જરૂરી સ્પષ્ટીકરણ તથા સુધારા કરી નાગરિકોને સરળ માર્ગદર્શન અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.

નરેશભાઈ પરમારે જણાવ્યું છે કે, “અનુસૂચિત જાતિના નાગરિકોને આધારકાર્ડમાં નામ કે અટક સુધારવા માટે અનાવશ્યક કાગળપત્રો અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે તથા તેમને સરળ અને વ્યવહારુ વિકલ્પ મળે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે.”

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

નરેશભાઈ મંગળભાઈ પરમાર

પ્રમુખ, પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….
Next Article ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video