Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર
ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

Rajeshkumar Jadav
Last updated: September 3, 2026 8:01 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર: પરબડીથી મહુડી ભાગોળ સુધીની બે મહિના જૂની ગટર સમસ્યા 60 કલાકમાં ઉકેલાઈ સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી; તંત્ર દોડતું થતાં નાગરિકોએ મીડિયાનો આભાર માન્યો 

કેપિટલ મેસેજ 

Capital message 

ડભોઇ શહેરના પરબડી વિસ્તારથી લઈને ઐતિહાસિક મહુડી ભાગોળ સુધી છેલ્લા બે મહિનાથી ગટરના ઉભરાતા ગંદા પાણીની ગંભીર સમસ્યા વકરી હતી. રસ્તાઓ પર સતત વહેતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ રાહદારીઓનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. આ મામલે વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નહોતું.આ લોકપ્રશ્નને વાચા આપતા મીડિયા દ્વારા સમગ્ર પરિસ્થિતિનો સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

અહેવાલ પ્રસારિત થતાં જ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું નગરપાલિકા તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું મીડિયાની અસરકારકતા બે મહિનાથી જે સમસ્યાનો કોઈ ઉકેલ નહોતો આવતો, તે અહેવાલ પ્રસિદ્ધ થયાના માત્ર ૬૦ કલાકની અંદર જ ઉકેલાઈ ગઈ યુદ્ધના ધોરણે કામગીરી: આજરોજ વહેલી સવારથી જ નગરપાલિકાની ટીમ જેસીબી, સક્શન મશીન અને સફાઈ કામદારો સાથે સ્થળ પર પહોંચી હતી અને ગટર લાઇનનું સમારકામ તથા બ્લોકેજ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી.

રોગચાળાનો ભય ટળ્યો: લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીના નિકાલથી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો જે ભય હતો તે હવે દૂર થયો છે લાંબા સમયથી નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલા પરબડી અને મહુડી ભાગોળ વિસ્તારના સ્થાનિક લોકો તેમજ વેપારીઓએ આ સમસ્યામાંથી મુક્તિ મળતાં રાહતનો શ્વાસ લીધો છે લોકોનો અવાજ બનીને તંત્રને ઢંઢોળવા બદલ સમગ્ર વિસ્તારના રહીશોએ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા
Next Article નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video