Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ!
ગુજરાત

ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ!

Rajeshkumar Jadav
Last updated: May 9, 2026 9:46 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ!

ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ, ટ્રાફિક જામથી મુસાફરો બેહાલ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ બન્યો ‘માથાનો દુખાવો ૧૫ દિવસથી કામ બંધ રહેતા પ્રજામાં રોષ

ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા ૧૫ દિવસથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ પડી છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.મુખ્ય આકર્ષણો અને ટ્રાફિકની સમસ્યા વીકેન્ડનો ભારે ઘસારો:

આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય રસ્તો છે. આ ઉપરાંત રાજપીપળા, ચાણોદ-કરનાળી, પોઇચા અને વઢવાણા જેવા પ્રવાસન સ્થળોએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે.

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

૧.૫ કિલોમીટર લાંબી કતારો: જ્યારે પણ રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે રોડની બંને તરફ દોઢ-દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. આજે સવારે પણ કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો અટવાયા હતા. તંત્ર દ્વારા કામ તો શરૂ કરાયું પણ તે અધવચ્ચે અટકાવી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે.યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મુકવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા અથવા ટ્રાફિક પોલીસનું ચુસ્ત નિયમન કરવામાં આવે જેથી જામ ન સર્જાય એક તરફ સરકાર પર્યટનને વેગ આપવાની વાત કરે છે ત્યારે બીજી તરફ પ્રવાસન સ્થળોને જોડતા મુખ્ય માર્ગો પર વહીવટી નિષ્કાળજીને કારણે પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહે છે. આ માથાના દુખાવા સમાન ફાટકથી ક્યારે મુક્તિ મળશે.

રિપોર્ટ :ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કરોડોના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજ પર ‘અંધારપટ’,
Next Article રોડ પર સર્જાયો ૧૦ ફૂટ ઊંડો જીવલેણ ભુવો; તંત્રની ઘોર બેદરકારી!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video