Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય
રાષ્ટ્રીય

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

Rajeshkumar Jadav
Last updated: July 24, 2026 9:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

પાટણની દીકરી નિષ્ઠા દવેએ ભરતનાટ્યમ વિશારદ પૂર્ણમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવી ઈતિહાસ રચ્યો

 

કેપિટલ મેસેજ

More Read

અલીગઢના ડોરી નગરનો યુવાન બન્યો લાખો યુવાનો માટે પ્રેરણા
ડભોઇમાં નિવૃત્ત સૈનિક મનીષભાઈ ચતુર્વેદીનું ભવ્ય સ્વાગત
$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?
મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

Capital Message

પાટણ: પાટણની 60 વર્ષ જૂની અને સુપ્રસિદ્ધ સંસ્થા ‘શ્રી ભોગીલાલ લહેરચંદ ભારતીય સંગીતાદિ લલિત કલા મહાવિદ્યાલય’ની વિદ્યાર્થીની કુમારી નિષ્ઠા દવેએ સમગ્ર દેશમાં પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિષ્ઠાએ અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મિરજ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ‘ભરતનાટ્યમ વિશારદ પૂર્ણ’ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ આગામી દિવસોમાં યુનિવર્સિટી તરફથી તેને વિશેષ એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. કુમારી નિષ્ઠાની આ સુવર્ણ સફળતા પાછળ તેના કલા ગુરુ અલંકાર નૃત્ય એકેડેમીના પૂજાબેન બહેરા, સંગીત શાળાના આચાર્ય જગદીશભાઈ દરજી, ડૉ. સમ્યકભાઈ પારેખનું યોગ્ય માર્ગદર્શન અને તેના માતા ડૉ પદ્માક્ષીબેન વ્યાસનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. નિષ્ઠાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પાટણ નગરજનો અને કલાજગત તરફથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, તેમજ તે જીવનમાં ભરતનાટ્યમ ક્ષેત્રે ઉત્તરોત્તર આવી જ પ્રગતિ કરતી રહે તેવી સૌ કોઈ આશીર્વાદ પાઠવી રહ્યા છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
Next Article પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video