Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ગુજરાત

ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

Rajeshkumar Jadav
Last updated: July 23, 2026 2:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

કેપિટલ મેસેજ 

Capital message 

જે કચેરીમાંથી સમગ્ર તાલુકાનો વહીવટ થાય છે ત્યાં જ ઘોર બેદરકારી કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ડભોઇ સ્થિત સેવા સદન કચેરી જ્યાંથી સમગ્ર ડભોઇ તાલુકાની જનતા માટેનો મહત્વનો વહીવટ ચલાવવામાં આવે છે તે જ કચેરીના પ્રાંગણમાં આવેલો બગીચો હાલમાં ઘોર વહીવટી બેદરકારીનું કેન્દ્ર બન્યો છે. સેવા સદનના બગીચામાં લાઈટોના વીજ વાયરોની પેટીઓ (ઈલેક્ટ્રિક બોક્સ) ખુલ્લી હાલતમાં રખડતી જોવા મળી રહી છે જેના કારણે ચોમાસાની ઋતુમાં ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો છે.દરરોજ હજારો અરજદારોના જીવ જોખમમાં ડભોઇ સેવા સદનમાં દરરોજ તાલુકાભરમાંથી હજારો લોકો અલગ-અલગ સરકારી કામકાજ જેવા કે આવકના દાખલા 7/12 અને 8-અ ના ઉતારા રેશનકાર્ડ સંબંધિત કામગીરી સ્ટેમ્પ પેપર અને નોટરી કામકાજ અને મહત્વની કચેરીઓ આવેલી છે

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

દૂર-દૂરથી આવતા અરજદારો અને તેમના નાના બાળકો કામકાજ દરમિયાન કચેરીના બગીચામાં બેસતા હોય છે. પરંતુ બગીચામાં આવેલી લાઈટની ઈલેક્ટ્રિક પેટીઓ ખુલ્લી હોવાથી અને તેમાંથી વીજ વાયરો બહાર લટકતા હોવાથી જાણે ‘મોતને ખુલ્લું આમંત્રણ’ અપાતું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.ચોમાસામાં કરંટ ઊતરવાનો મોટો ખતરોહાલમાં મેઘમહેર વચ્ચે ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદના કારણે ખુલ્લી વીજ પેટીઓ અને વાયરોમાં પાણી જવાથી સમગ્ર બગીચામાં અથવા નજીકના લોખંડના થાંભલાઓમાં વીજ કરંટ ઊતરવાની પૂરતી શક્યતાઓ છે. જો કોઈ ભોળો નાગરિક કે રમતું બાળક અજાણતા આ ખુલ્લા વાયરો સરખે અડકી જાય, તો મોટો જાનમાલનો અકસ્માત સર્જાઈ શકે છે.દિવા તળે જ અંધારું!” જે કચેરીમાંથી આખા તાલુકાનું તંત્ર ચાલે છે, ત્યાં જ અધિકારી ઓની નજર સામે ખુલ્લા મોત સમાન વાયરો લટકી રહ્યા છે. જો અહીં કોઈ અનિચ્છનીય બનાવ બનશે કે કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોની રહેશે સેવા સદનનું તંત્ર કે વીજ કંપની?

તાકીદે સુધારાની માંગ સ્થાનિક નાગરિકો અને અરજદારોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં ડભોઇ સેવા સદન તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને આ ખુલ્લા વીજ વાયરો અને પેટીઓને યોગ્ય રીતે બંધ કરી સુરક્ષિત કરવામાં આવે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
Next Article ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video