Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી
ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

Rajeshkumar Jadav
Last updated: July 17, 2026 9:57 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

રેલ સુવિધા અંગે ડીઆરયુસીસી (DRUCC), સદસ્ય વડોદરા ડિવિઝન તેમજ પ્રમુખ – વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશન પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ મેલ દ્વારા જનરલ મેનેજર વેસ્ટન રેલવે મુંબઈનું બે અત્યંત મહત્ત્વપૂર્ણ વિષયો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૧૯૧૦૧ (વિરાર-ભરૂચ મેમુ)માં મેલ/એક્સપ્રેસનું ભાડું હટાવી લોકલભાડું લાગુ કરવા માંગ કરી છે. આ ટ્રેન મૂળભૂત રીતે એક લોકલ મેમુ (MEMU) સેવા છે, જે સવારે ૦૪:૩૫ વાગ્યે વિરારથી ઉપડીને ૧૧:૧૦ વાગ્યે ભરૂચ પહોંચે છે. લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં ઘણી લોકલ ટ્રેનોનું ભાડું મેલ/એક્સપ્રેસ | જેટલું કરવામાં આવ્યું હતું, જેને પાછળથી જનહિતમાં પાછું સામાન્ય (લોકલ) કરી દેવામાં આવે તેવી માંગ કરી છે.

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

આ દ્રેનમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જેથી આ રૂટ પર રોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો, એમએસટી (MST) ધારકો અને સામાન્ય જનતાને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે આ વિસંગતતાને દૂર કરી તાત્કાલિક સામાન્ય લોકલ ભાડું લાગુ કરવા માંગ કરી છે.રેકનો સદુપયોગ અને ડભોઈ કરજણ સુધી લંબાવવા અંગેની ભરૂચ ખાતે પડી રહેતી ખાલી દરખાસ્ત કરી છે. આ ટ્રેન સવારે (રેક)નો યોગ્ય ઉપયોગ કરવામાં ૧૧:૧૦ વાગ્યે ભરૂચ પહોંચ્યા પછી ત્યાં લાંબા સમય સુધી ખાલી પડી રહે છે. જો ઉપલબ્ધ સંસાધન આવે, તો રેલવેની આવકમાં પણ વધારો થશે અને જનતાને સારી સુવિધા મળશે. આ રેકને ભરૂચથી આગળ પાલેજ, કરજણ અને ડભોઈ સુધી ચલાવવામાં આવે. તો આ ફેરફારથી છોટાઉદેપુર,કરજણ જવા માટે વડોદરા (બરોડા) સુધીનો લાંબો ફેરો નહીં કરવો પડે. તેઓ સીધા ડભોઈથી આ કનેક્ટિંગ ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. અલીરાજપુર (મધ્ય પ્રદેશ), બોડેલી અને એકતા નગર (કેવડિયા) તરફથી આવતા મુસાફરોને ભરૂચ, પાલેજ કે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો નાના ખેતમજૂરો, નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને થશે. આનાથી તેમના અને બચત થશે, પૈસાની ભારે બચત થશે અને તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે.

આ હકારાત્મક પગલાથી જ્યાં એક તરફ રેલવેને પોતાની ખાલી પડી રહેતી રેકમાંથી વધારાની આવક મળશે, ત્યાં બીજી તરફ ભારતીય રેલવેની કલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે. આ પ્રસ્તાવ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી ને નિર્ણય લેવા-લોખંડવાલાએ માંગ કરી છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું
Next Article રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video