Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » આફવાના પગલે ડભોઇના પેટ્રોલ પંપ પર લાંબી કતારો
ગુજરાત

આફવાના પગલે ડભોઇના પેટ્રોલ પંપ પર લાંબી કતારો

Rajeshkumar Jadav
Last updated: May 15, 2026 12:49 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

આફવાના પગલે ડભોઇના પેટ્રોલ પંપ પર લાંબી કતારો

ડભોઇ પંથકમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની આપવા પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની આપવાના પગલે ડભોઇમાં પેટ્રોલ પંપ ઉપર લાગી લાંબી કતારો 

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

Capital message 

કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ હોવાના પાટિયા લાગ્યા

યુદ્ધની પરિસ્થિતિ ને લઈ પેટ્રોલ ડીઝલ ની વર્તાઈ રહેલી તંગી વડાપ્રધાન દ્વારા ઇંધણ બચાવો ની અપીલ ની વિપરીત અસર જોવા મળીપેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની ભીતી ના કારણે વાહન ચાલકો ટાંકીઓ ફૂલ કરાવવા કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ડભોઇ પંથકમાં અંદાજિત 15 જેટલા પેટ્રોલ પંપ ઉપર પુરવઠો ખૂટી જવાની અફવા

ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો પેટ્રોલની રામાયણઈંધણની અછત સર્જાવાની અફવાને પગલે દોડધામ

કેટલાક પંપો પર વેચાણ બંધ હોવાના પાદિયા લાગ્યા ડભોઈ નગરના પેટ્રોલ પંપો ઉપર ક્યારેક લાંબી કતારો તો ક્યારેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. ઈઝરાયેલ ઈરાક ઈરાન જેવા દેશોમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈ પેટ્રોલ ડીઝલ કેરોસીન બળતણ ગેસની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ ઈપણ બચાવોની અપીલ કરાઈ છે. ત્યારે ડભોઈના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આવતાની સાથે જ લોકો ભરાવા માટે લાંબી કતારમાં ઊભા થઈ જાય છે તો વળી પુરવઠો ખલાસ થતાં પેટ્રોલ પંપને પણ બંધ રાખવાનો વારો આવી ગયો છે.ડભોઈ પંથકમાં ૧૫ જેટલા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલો ખૂટી જવાની વાતો બહાર આવે છે, એટલું જ નહીં જ્યાં સુધી બીજો પુરવઠો ના આવે ત્યાં સુધી આ પેટ્રોલ પંપોને બંધ રાખવાની પણ ફરજ વિક્રેતાઓને પૂછી છે જે પંપે કે ડીઝલની જ લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે આવી જતા હોવાના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે.પુરવઠો ઓછો અને પ્રમાણસર ન મળતો હોવાથી આવનારા દિવસોમાં કદાચ પેટ્રોલ કે ડીઝલનો અસહ્ય ભાવ વધારો પણ થાય ત્યારે પ્રજા ભાવ વધારો થાય તે પહેલા પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરી દેવાની લ્હાયમાં પણ કતારોમાં ઊભા થઈ જતા જોવા મળી રહ્યા છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પરસેવાના પરિશ્રમે યાત્રી રાઠોડે CBSE 12 સાયન્સમાં મેળવી તેજસ્વી સફળતા
Next Article દાતાઓની પીવાના પાણીની પરબ ગાયબ, કરોડો ખર્ચ બાદ હાલ બિસ્માર સ્થિતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video