Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દાતાઓની પીવાના પાણીની પરબ ગાયબ, કરોડો ખર્ચ બાદ હાલ બિસ્માર સ્થિતિ
ગુજરાત

દાતાઓની પીવાના પાણીની પરબ ગાયબ, કરોડો ખર્ચ બાદ હાલ બિસ્માર સ્થિતિ

Rajeshkumar Jadav
Last updated: May 15, 2026 1:06 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

દાતાઓની પીવાના પાણીની પરબ ગાયબ, કરોડો ખર્ચ બાદ હાલ બિસ્માર સ્થિતિ

ડભોઇ નગરપાલિકા હાથ વિસ્તારમાં છ પીવાની પરબો દાતાઓ દ્વારા બનાવવામાં આવી હતી ભારત ટોકીઝ પાસે શાળા બનાવવામાં આવી પરબ ગાયબ જ્યારે એસટી ડેપો રોડ પર સરદારબાગ બનાવવામાં આવ્યું ક્યાંથી પીવાના પાણીની પરબ ગાયબ માત્ર હવે ચાર પરબ એની પણ હાલ કોન્ડમ હાલતમાં દાતાઓના પૈસા પાણીમાં

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

Capital message 

ડભોઈમાં પાણીની પરબોની બિસ્માર હાલત : દાતાઓનું દાન એળે ગયું ડભોઈ નગરના જીવદયા પ્રેમી દાતાઓએ ગરમીની અને દિવસોમાં ગરીબ પ્રજાજનોને પીવાના પાણીની પરબો બનાવડાવી છે. તે પૈકી કેટલીક પરબોમાં તો ઈલેક્ટ્રીક કુલરો પણ ગોઠવવામાં આવ્યા હતા. જેનો વહીવટ અને વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે છે. પણ આ પરબોની સફાઈ કરવામાં જ નથી આવતી તો કેટલીક પરબોના બંધ થવાને આરે છે. જ્યારે ઠંડા કુલર વાળી પરબોના હાલ બદતર છે. ધણા કુલરવાળા પરબો પાસે ઉભા રહેતા ઠંડા પાઉચનું વેચાણ કરનારા નળોને તોડી પાડે છે આવી ઘોર અવ્યવસ્થા ને લઈને બધીજ પરબો નિયમિત સફાઈ થાય અને તુટેલા નળ નવેસરથી નંખાય તોજ દાતાઓનો ધ્યેય પરિપૂર્ણ થશે. ગરીબોને તરસ બુઝાવતાં આશીર્વાદ કે ન્દ્રોની દેખભાળ રાખવા જબરજસ્ત માંગ ઉઠી છે.પહેલાના વર્ષોમાં વટેમાર્ગુઓને સ્વચ્છ પીવાનું પાણી અને તેમાય ગરમીના દિવસોમાં તરસ છીપાવવા માટલાની પરબો મંગાવીને જીવદયા પ્રેમ તથા તરસ્યાને પાણી પીવડાવવાનું મહાપુણ્ય મેળવવા માટે ગમે તે ધર્મના ખમતીધરો-પુણ્યનું કાર્ય કરતાજ રહ્યા હતા.

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

આ પ્રણાલીને ડભોઈ જે આજુબાજુ ના ત્રણ તાલુકાઓના ચારસો ઉપરાંત નાના મોટા ગામોના રહીશોના રોજિંદા જીવન વ્યવહાર સાથે ડભોઈ નગરને સંકળાયેલા છે.નગરમાં આવતા બહારના કે ગામના રહીશો પીવાના પાણીની તકલીફ ન પડે તે પાણીની પરબનું લોકાર્પણ કર્યું હતું એક કાઠિયાવાડી પરિવારે એસ.ટી.ડેપો પાસે ઠંડા પાણીના કુલર સાથે નગરજનો સુપ્રત કર્યું હતું. આજે આ પરબની સફાઈ કરવામાં નથી આવતી જેથી દુષિત પાણી લાગે તેમજ પાણીનો ઉપયોગ સેવઉસળ-ભજીયાવાલા અને ચાની રેકડીવાળા નળમાં પાઈપ નાંખી કેનો ભરીને લઈ જાય છે. તે દુષિત પાણી

આમ જનતા પીવે છે. પાલિકા તંત્રે કોઈ દિવસ સફાઈ કરાવી નળ નાંખ્યા છે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે હીરાભાગોળ અને નાંદોદી ભાગોળ બહાર પણ ગ્રામ્ય દાતાઓએ પાણીની પરબ બંધાવી છે. ડભોઈના ભરચક વિસ્તાર ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી વોટરકુલર સાથે પીવાના પાણીની પરબો બનાવી છે તેનો વહીવટ નગરપાલિકાને વર્ષોથી સુપ્રત કર્યો છે.આ પરબોમાં નિયમીત પાણી ભરાઈ તેના પીવાના પાણીના બેસાડેલ નળ પુરતા પ્રમાણમાં કાર્યરત રહે ઈલેકટ્રીક કુલરોની મરામત થાય પરબોની નિયમીત સફાઈ થાય તેજોવાની ફરજ પાલિકા તંત્રની છે કમનસીબીની હકકીત એવી છે કે આ પીવાના પાણીની સગવડ કરાવશે તો તે પણ પુણ્યના હક્કદાર બની શકે છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article આફવાના પગલે ડભોઇના પેટ્રોલ પંપ પર લાંબી કતારો
Next Article સમી તાલુકા પંચાયત પાસે થરાદ-અમદાવાદ એસ.ટી. બસ ખોટકાઈ, મુસાફરો પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video