Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
ગુજરાત

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ

Rajeshkumar Jadav
Last updated: June 18, 2026 8:09 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ 11/12 ના વિધાર્થીઓને “સફળ જીવનની દિશા ધારા” 720 પુસ્તક અર્પણ. 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી. આર.પટેલ ઉ.મા. શાળા પાટણના ધોરણ 11 અને 12 ના 720 જેટલા વિધાર્થીઓને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત જીવનમાં સર્વાંગી સફળતા માટે ના ચાવી સમાન વિચારો આપતુ પં.પૂ.પંડિત શ્રી રામશર્મા આચાર્ય દ્વારા રચિત પુસ્તક “સફળ જીવનની દિશાધારા”ની ભેટ અર્પણ કરવામાં આવી. ગાયત્રી શક્તિપીઠ પાટણ ના કાર્યકર્તા શિવરામભાઈ પટેલ તથા મુકેશભાઈની ઉપસ્થિતમાં વિધાર્થીઓને પોતાના જીવનમાં પોતાની 5 લાક્ષણિકતા ઉપરાંત પુસ્તકમાં આપેલ દિશા સૂચક વાતો ઉતારે અને અન્યને પ્રેરણા આપે એવી સુંદર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ જીવન ઉપયોગી વાતો ઉપરાંત શિસ્ત , સંસ્કાર , સ્વાભિમાન , વ્યસનમુક્તિ, આરોગ્યલક્ષી ઉદબોધન કરવામાં આવેલ , સમગ્ર કેમ્પસના કેન્દ્ર સંચાલક અને નવચાર વિચારોના પ્રેરક એવા ડૉ. જય ધ્રુવ પુસ્તકની સરાહના કરતાં ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કરી બાળકો આ પુસ્તકના વાંચન બાદ અવશ્ય સમીક્ષા કરે અને આત્મચિંતન કરે તેવું આહવાન કરેલ સમગ્ર કાર્યક્રમમાં શાળા સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

More Read

પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

ગુજરાત

પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video