Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

Rajeshkumar Jadav
Last updated: June 12, 2026 1:54 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના

લખપતિ દીદી પહેલ: ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફ મજબૂત પગલું

પાટણમાં ૧૬,૪૫૪ મહિલાઓએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ: વધુ ૩૦,૯૨૭ મહિલાઓ બનશે લખપતિ દીદી

લખપતિ દીદી અભિયાન: વિકસિત ભારતના નિર્માણમાં ગ્રામ્ય મહિલાઓની વધતી ભાગીદારી

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

૨૦૨૮-૨૯ સુધી હજારો મહિલાઓને લખપતિ બનાવવાનો સંકલ્પ: મહિલા સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત

 

કેપિટલ મેસેજ, ન્યુઝ

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

Capital message

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે “લખપતિ દીદી” પહેલની જાહેરાત કરી હતી. આ મહત્વાકાંક્ષી પહેલનો અમલ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કરવામાં આવી રહ્યો છે.

લખપતિ દીદી પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્વસહાય જૂથો (Self Help Groups) સાથે સંકળાયેલી મહિલાઓને વિવિધ આવકવર્ધક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ, નાણાકીય સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા દ્વારા વાર્ષિક રૂ. ૧ લાખ કે તેથી વધુ આવક મેળવવા સક્ષમ બનાવવાનો છે. આ પહેલ ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫થી ૨૦૨૬-૨૭ દરમિયાન કુલ ૪૩,૭૫૨ સ્વસહાય જૂથની મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧૬,૪૫૪ મહિલાઓ સફળતાપૂર્વક લખપતિ દીદી તરીકે ઉભરી આવી છે, જે જિલ્લાની મહિલા સશક્તિકરણ યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વર્ષ ૨૦૨૫-૨૬ની કામગીરી હાલમાં પ્રગતિમાં છે અને વધુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

વધુમાં, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૨૮-૨૯ દરમિયાન જિલ્લામાં ૩૦,૯૨૭ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો નવો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને સફળતાપૂર્વક સિદ્ધ કરવા માટે ચાલુ વર્ષથી જ જરૂરી આયોજન, તાલીમ, માર્ગદર્શન અને આવકવર્ધક પ્રવૃત્તિઓના અમલીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

લખપતિ દીદી પહેલ માત્ર એક યોજના નહીં પરંતુ ગ્રામ્ય મહિલાઓના આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને આર્થિક સ્વતંત્રતાનો મજબૂત આધારસ્તંભ બની રહી છે. મહિલાઓને રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવી આ પહેલ “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા વધુમાં વધુ મહિલાઓ આ પહેલનો લાભ લઈ આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
Next Article ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video