Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી
ધર્મ ભક્તિ

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 6:51 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાજસ્થાનના અજમેરમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ખ્વાજા ગરીબ નવાજની દરગાહ હંમેશાથી કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન અહીં શ્રધધા અને સેવાના અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ૨૦મા રોજાના અવસરે દરગાહ પરિસરમાં એક ભવ્ય ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એકસાથે રોજો ખોલ્યો હતો.

ભવ્ય આયોજન અને વ્યવસ્થા દરગાહ કમિટી અને ખાદિમ સમુદાય દ્વારા આ વિશાળ ઈફ્તારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાની સાથે જ દરગાહની અંદર અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.

More Read

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

ઈફ્તારમાં ઉપસ્થિત તમામ લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના તાજા ફળો ઠંડું પાણી અને શરબત ખજૂર અને અન્ય ખાદ્ય સામગ્રી કોમી એકતાનું અનોખું ઉદાહરણ આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે અહીં માત્ર મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાળુઓ પણ સામેલ થયા હતા. ૧૧,૦૦૦થી વધુ લોકોએ એકસાથે પંગતમાં બેસીને ઈફ્તાર કરી ‘અનેકતામાં એકતા’નો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવ્યો હતો ગુજરાત સહિત સમગ્ર ભારતથી ઉમટતા શ્રદ્ધાળુઓ ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા છે. રમઝાન માસમાં અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં ઝાયરીનો (શ્રદ્ધાળુઓ) આવે છે. માન્યતા છે કે દરગાહ શરીફમાં રોજો ખોલવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, તેથી સાંજ સમયે અહીં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડે છે.

સ્થાનિક કમિટીના જણાવ્યા અનુસાર, દરરોજ આવતા શ્રદ્ધાળુઓ માટે ઈફ્તારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે અને શાંતિપૂર્ણ રીતે બંદગી કરી શકે.

More Read

પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ
ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ પંથકમાં કાળઝાળ ગરમી: ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની ‘કુદરતી સ્વિમિંગ પૂલ
Next Article ડભોઇ શહેર રખડતા ઢોરોનો આતંક મહુડી ભાગોળ પાસે બે આખલાઓ વચ્ચે એક કલાક સુધી જંગ, વાહન ચાલકોમાં ભારે ગભરાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ધર્મ ભક્તિ

અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો

ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video