Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
ગુજરાત

પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !

Rajeshkumar Jadav
Last updated: May 31, 2026 11:37 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના સાથે પાટણની પ્રભુતાને ઉજાગર કરવા બેઠક મળી..

પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં પાટણના વિકાસ માટે મુકત મને વિચાર વિમર્શ કરાયો.. 

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન
પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Capital message 

પાટણ તા. 31

પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે રવિવારે પાટણના પ્રથમ નાગરિક ચંદ્રિકાબેન રાવળ ના અધ્યક્ષ સ્થાને તેમજ નવનિયુક્ત નગર સેવીકા નીતાબેન પટેલના મુખ્ય મહેમાન પદે પાટણની પ્રભુતા ને ઉજાગર કરવા પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના સાથે પ્રથમ બેઠક મળી હતી.

More Read

31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત
વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

આ બેઠકમાં પાટણ ના પ્રાચીન સમયને યાદ કરતા ભારત વર્ષમાં પાટણ ની પ્રભુતા નો ઇતિહાસ આજે પણ અમર અને અક બંધ છે પરંતુ સમયની સાથે તે ઘણો બધો ઇતિહાસ ભુલાયો પણ છે.

આજની આ બેઠક નવા સર્કિટ હાઉસ ખાતે સુંદર વિચાર સાથે મળી અને પાટણની પ્રભુતા ને ફરી ઉજાગર કરવા સૌએ એક સાથે કમર કસવાના સંકલ્પ સાથે પાટણના ભુલાયેલ ઇતિહાસ અને તેના અમર પાત્રો સાથે શહેરના વિકાસની ભુલાયેલી વાતો સાથે પાટણ ના પ્રેરણા પુરુષો જે આજે ભુલાયા છે તે માટે સૌએ દુઃખની અનુભૂતિ કરી પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘ ના વડપણ હેઠળ આ પાટણની પ્રભુતા ની ગૌરવ ગાથા ઉજાગર કરવા સૌએ કટિબદ્ધતા વ્યકત કરતા ઉપસ્થિત સૌએ તેને સુંદર પ્રતિસાદ સાથે વધાવ્યો હતો.

પાટણ પત્રકાર સ્વાભિમાન સંધ આ બાબતે લોકોના પ્રશ્નોને વાચા આપશે અને વિસ્તારના વિકાસને આગળ ધપાવશે અને સરકાર સાથે સંવાદ સાધી પાટણની પ્રભુતા ને ફરી ઉજાગર કરવા દિલથી પ્રયત્ન કરશે તેવી હૈયાધારણ આપી હતી.

આજની આ બેઠકમાં પૂવૅ નગરસેવક પ્રહલાદભાઈ રાવળ,ખાણ ખનીજ વિભાગ પાટણના રિટાયર્ડ અધિકારી પરેશભાઈ પટેલ, વરિષ્ઠ પત્રકાર સેવંતીભાઈ સોની, ખેંગારભાઈ યોગી,યશપાલ સ્વામી, હિતેશભાઈ પરીખ,પીઆઈ ઠકકર, જેણુભા વાધેલા, રાજેશ જાદવ, કમલેશ પટેલ,પરેશ ઝાલા, દિલીપભાઈ ઓઝા, રાજુભાઈ ઠક્કર સહિત પાટણ ના દૈનિક,સાપ્તાહિક અને ઇલેક્ટ્રોનિક તેમજ વેબ મીડિયાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

More Read

એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ
પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી
ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!
રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન
Next Article રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video