Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા
ધર્મ ભક્તિ

ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

Rajeshkumar Jadav
Last updated: March 3, 2026 9:50 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

સવારે 10 વાગ્યે મંદિર બંધ, સાંજે 8 વાગ્યે આરતી બાદ ફરી ખુલ્લું મુકાશે-શ્રદ્ધાળુઓને દર્શન માટે ન આવવા અપીલ કરાઈ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ સ્થિત ખોડિયાર માતાજી ધામ ખાતે આજે ચંદ્રગ્રહણના કારણે મંદિર તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક પરંપરા અને આસ્થા અનુસાર ગ્રહણકાળ દરમિયાન મંદિરના દ્વાર બંધ રાખવામાં આવતા હોવા થી આજે સવારે 10 વાગ્યે મંદિર બંધ કરવામાં આવ્યું હતું.

મંદિર વ્યવસ્થાપન તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે 8 વાગ્યે આરતીના સમય પછી મંદિર ફરીથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે 3માર્ચએ પૂનમ હોવાથી સામાન્ય રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે. જોકે, ચંદ્રગ્રહણના પ્રસંગે અનાવશ્યક ભીડ એકત્ર ન થાય અને ધાર્મિક નિયમોનું પાલન થાય તે માટે મંદિર સંચાલન સમિતિ દ્વારા ભક્તોને આજે મંદિરે ન આવવા અપીલ કરવામાં આવી છે.

More Read

અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ ગગજીભાઈએ જણાવ્યું હતું કે ભક્તોએ ગ્રહણકાળ દરમિયાન મંદિર પ્રાંગણમાં ઉપસ્થિત ન રહેવું અને ગ્રહણ પૂર્ણ થયા બાદ તથા સાંજની આરતી પછી જ દર્શનાર્થે આવવું.

હમીરભાઈ નાગજીભાઈ દ્વારા પણ ભક્તોને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને તમામ શ્રદ્ધાળુઓને મંદિર સંચાલનને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.મંદિર સંચાલન સમિતિએ ભક્તજનોને ધર્મપરંપરા જાળવવા, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 03/03/2026 Capital Message Newspaper
Next Article રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ વાધેલ અને અરીઠા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ “
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video