Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભરી અપીલ
ગુજરાત

કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભરી અપીલ

Rajeshkumar Jadav
Last updated: April 25, 2026 12:24 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભરી અપીલ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ જિલ્લામાં તા. 26મી એપ્રિલ, 2026ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ લોકશાહી મહાપર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર તુષાર ભટ્ટે જિલ્લાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે હાર્દિક અપીલ કરી છે.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

કલેકટરએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “આપ સૌને સુવિદિત છે કે તા. 26મીના રોજ પાટણ જિલ્લામાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક મતદાર પોતાનો મતાધિકાર નિર્ભય અને નિષ્પક્ષ રીતે ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, મતદાન માત્ર હક જ નહીં પરંતુ આપણી ફરજ પણ છે. દરેક નાગરિકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ નિર્ધારિત સમય દરમિયાન મતદાન મથક પર પહોંચી પોતાની ફરજ નિભાવે.

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

અંતમાં કલેકટરએ જિલ્લામાંના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવા સહભાગી થવા માટે આગ્રહપૂર્વક અપીલ કરી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગણિતના ઋષિ શ્રીનિવાસ રામાનુજન: મૌલિક વિચારશક્તિ અને પ્રખર પ્રતિભાનો સંગમ
Next Article રાધનપુરમાં ભાજપનો દબદબો – તાલુકા પંચાયતમાં 16 બેઠક કબ્જે કરી સ્પષ્ટ બહુમતી મેળવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video