Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પશુઓના મૃત્યુ: ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વાકર્યો
ગુજરાત

પશુઓના મૃત્યુ: ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વાકર્યો

Rajeshkumar Jadav
Last updated: May 18, 2026 9:00 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પશુઓના મૃત્યુ: ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વાકર્યો

અમરેલી: વડિયા માં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વાકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુ થી પશુપાલકો ચિંતામાં

 

પશુ ચિકિત્સક ની ટીમો દ્વારા આ રોગને નાથવા સઘન કામગીરી શરૂ

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

 

માલધારીઓની સહાય માટે સરકાર પર મીટ વડિયા

 

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા-બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપ્યો છે.અમરેલી જિલ્લાનું વડિયા શહેર અત્યારે પશુધનના મોતના માતમમાં ડૂબ્યું હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે . અહીં અચાનક જ આવી પડેલી આ આફતથી માલધારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. કોઈ અજાણ્યા અને રહસ્યમય રોગના કારણે ઘેટા-બકરાં અચાનક બીમાર પડી રહ્યા છે અને જોતજોતામાં દમ તોડી રહ્યા છે. વડિયા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજીત 80 જેટલા નિર્દોષ પશુઓના કરુણ મોત નિપજ્યા છે, જેને કારણે માલધારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા ગામના સરપંચ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે પશુ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરતા જ તાલુકાની પશુ ચિકિત્સકોની ટીમો તાબડતોબ વડિયા દોડી પહોંચી છે. આ રહસ્યમય રોગ કયો છે અને શેના કારણે ફેલાઈ રહ્યો છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વડિયા અને આસપાસના વિસ્તારના અંદાજે 1200 જેટલા પશુઓના બ્લડ અને અન્ય સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં તેની સઘન તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ રોગનું ચોક્કસ નિદાન થઈ શકશે અને તે મુજબ પશુઓને યોગ્ય સારવાર અને રસીકરણ આપવામાં આવશે. પરંતુ હાલ પૂરતું, આ અજાણ્યા રોગે માલધારીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

વડિયામાં અત્યારે પશુધન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગના રિપોર્ટ ક્યારે આવે છે અને આ માસૂમ પશુઓનો જીવ બચાવવા માટે વહીવટી તંત્ર કેટલી ઝડપથી યોગ્ય પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ માલધારીઓ પશુઓના મૃત્યુ થી ખુબ ચિંતિત જોવા મળી રહ્યા છે અને સરકાર પાસે પોતાની આજીવિકા સમાન પશુઓના મૃત્યુ સામે સહાય ની આશાઓ રાખી રહ્યા છે. સરકાર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે.

રિપોર્ટર :-મહેશ બારૈયા – અમરેલી

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એસટી હવે નથી રહી સલામત સવારી :ડ્રાઇવર ફોન પર મશગુલ
Next Article ડૉ. જય ધ્રુવને મેક્સિકોની Azteca University તરફથી D.A.S. ડોક્ટરેટ સન્માન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video