Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

Rajeshkumar Jadav
Last updated: June 8, 2026 5:15 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને જનઆંદોલન બનાવવા પાટણમાં તૈયારીઓ તેજ

જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

 

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકાર દ્વારા તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં વિવિધ જનજાગૃતિ અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના પાટણ જિલ્લામાં અસરકારક અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ સાથે આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ, આયોજન વ્યવસ્થા તથા વિભાગીય સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તેમજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા જરૂરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ દરેક કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય, વધુમાં વધુ નાગરિકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે અને લોકભાગીદારીને પ્રોત્સાહન મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે નોડલ અધિકારીઓને વિભાગીય સ્તરે નિયમિત સમીક્ષા કરી કામગીરીનું સતત મોનિટરિંગ કરવા તેમજ સમયસર અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી.

કલેક્ટરએ જણાવ્યું હતું કે વિકસિત ભારત@૨૦૪૭ અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યો હાંસલ કરવા માટે સમાજના તમામ વર્ગોની સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે. આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા દરેક વિભાગે સંકલનપૂર્વક કામગીરી કરી લોકો સુધી વિકાસ અને જનકલ્યાણના સંદેશને પહોંચાડવો જોઈએ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર મેહુલ બરાસરા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ
Next Article સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video