Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » BIPS અને AJVM નો ભવ્ય Fantasia Fest 3.0 યોજાયો
ગુજરાત

BIPS અને AJVM નો ભવ્ય Fantasia Fest 3.0 યોજાયો

Rajeshkumar Jadav
Last updated: April 22, 2026 9:03 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

BIPS અને AJVM નો ભવ્ય Fantasia Fest 3.0 યોજાયો – સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાનો સંગમ

 

100+ સ્ટોલ્સ મા 2 દિવસ મા 38,000 થી વધુ મુલાકાતીઓ આવ્યા.

 

More Read

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

Learning by Doing જ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે – ડૉ. જય ધ્રુવ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને એ.જે. વિદ્યામંદિર સ્કૂલ (AJVM) દ્વારા બે દિવસીય ભવ્ય ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 – ક્લાસરૂમ થી કોમર્સ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા ઉત્સવમાં 38,000થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કૌશલ્યને વધાવી લીધા હતા।

આ ફેસ્ટ માત્ર મેળો નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ માટે એક જીવંત “શીખતા શીખતા કમાવાનો” અનુભવ હતો. 100થી વધુ સ્ટોલ્સમાં 400 વિદ્યાર્થીઓ પોતે જ યુવા ઉદ્યોગપતિ બની માર્કેટિંગ અને વેચાણ જેવી પ્રક્રિયાઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો

વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને પાટણના નાગરિકોએ આ ઉત્સવને હર્ષોલ્લાસથી માણ્યો અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, લોકલ ફોર વોકલ નો ભાવ તથા નાણાકીય શિસ્ત સાથે જવાબદારીનો વિકાસ કરવો હતો.

ઉત્સવમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોલ્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બની રહી।

વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે વિશેષ મહેમાનો તરીકે વી.કે. નાયી( IPS) – પોલીસ અધિક્ષક, હિરેન ચૌહાન – પ્રાંત અધિકારી, NGES કોલેજ કેમ્પસના સંચાલક ડો. જય ધ્રુવ પાટણના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના વિચારોને પ્રોત્સાહિત કર્યા અને નવી દિશા આપી।

More Read

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ

આ પ્રસંગે ડો. જય ધ્રુવ એ પ્રેરણાદાયી વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે: “શિક્ષણનો સાચો અર્થ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી. જ્યારે વિદ્યાર્થી વિચાર કરે, સર્જે અને પોતાની મહેનતથી કમાય – ત્યારે સાચી શિક્ષણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. NGESનો ધ્યેય છે કે દરેક વિદ્યાર્થી આત્મનિર્ભર બને અને ભારતને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે.”

ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 દ્વારા NGESએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર શિક્ષણ આપતું સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરતું એક સશક્ત મંચ છે – જ્યાં સપનાઓને ઉડાન મળે છે અને ભવિષ્ય ઘડાય છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ બજારમાં લીલી ચારોલીનો જાદુ: રૂ. 2000 પ્રતિ કિલોના ભાવથી લોકોમાં કુતૂહલ
Next Article ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video