Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય
ગુજરાત

ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય

Rajeshkumar Jadav
Last updated: April 22, 2026 1:56 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય; હજારો વાહનચાલકોના જીવ જોખમમાં  

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

ડભોઇથી ચાણોદ, રાજપીપળા અને પ્રસિદ્ધ યાત્રાધામ પોઈચાને જોડતા મુખ્ય માર્ગ પર કનાયાડ ગામડી પાસે આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બન્યો છે બ્રિજ ઉતરતી વખતે જ હાઈવે પર પડેલા વિશાળ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે, છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું જણાય છે રોજના હજારો પ્રવાસીઓ માટે જોખમી સફર આ માર્ગ માત્ર સ્થાનિક નથી પરંતુ ગુજરાતના પ્રવાસન નકશા માટે પણ અત્યંત મહત્વનો છે ડભોઇથી રાધિકા તરફ જતો આ માર્ગ ચાણોદ, રાજપીપળા અને પોઈચાને જોડે છે.

More Read

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ટ્રાફિકનું ભારણ: દરરોજ હજારોની સંખ્યામાં નાની-મોટી ગાડીઓ અને પ્રવાસીઓની બસો અહીંથી પસાર થાય છે રાત્રિના સમયે જોખમ: રાત્રિ દરમિયાન પૂરતી લાઈટના અભાવે વાહનચાલકોને આ ખાડા દેખાતા નથી, જેના કારણે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનો અથડાવા કે ગાડી પલટી ખાવાના બનાવો બની રહ્યા છે બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતી ગાડી જો અચાનક આ મોટા ખાડામાં ખાબકે, તો ટાયર ફાટવા અથવા બેલેન્સ બગડવાથી મોટી જાનહાનિ થઈ શકે છે.જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી સ્ટેટ હાઈવેના અધિકારીઓ લેશે રોષે ભરાયેલા વાહનચાલકોતાત્કાલિક નિરાકરણની માંગ સ્થાનિક રહીશો અને વાહનચાલકોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તુરંત સ્થળ મુલાકાત લે બ્રિજની આસપાસના તમામ જીવલેણ ખાડાઓનું ગુણવત્તાયુક્ત પેચવર્ક કરવામાં આવે ભવિષ્યમાં આવા ખાડા ન પડે તે માટે કાયમી ધોરણે રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવે ચોમાસું માથે છે ત્યારે જો અત્યારે આ ખાડાઓ પૂરવામાં નહીં આવે, તો વરસાદમાં સ્થિતિ વધુ બદતર બનશે. શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article BIPS અને AJVM નો ભવ્ય Fantasia Fest 3.0 યોજાયો
Next Article માર્ગ પર વીજ થાંભલા મોતના માંચડા સમાન MGVCL ઘોર નિદ્રામાં!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video