Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અટવાય
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અટવાય

Rajeshkumar Jadav
Last updated: May 4, 2026 11:44 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ વેગા સર્કલ પર સાઇનબોર્ડનો અભાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અટવાય

ડભોઇ વેગા સર્કલ પર ‘સાઇન બોર્ડ’નો અભાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પ્રવાસીઓ રસ્તો ભટકાયા માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી;

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

દિશા સૂચક બોર્ડ ન હોવાથી મુસાફરો બોડેલીના રસ્તે ચડી જતાં ભારે હાલાકી

ડભોઇ:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ડભોઇના વેગા સર્કલ પર તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે. આ મહત્વના જંક્શન પર દિશા સૂચક બોર્ડ લગાવવામાં ન આવતા ખાસ કરીને રાત્રિના સમયે બહારથી આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ગેરમાર્ગે દોરાતા પ્રવાસીઓ: રાત્રિના સમયે સ્થિતિ ગંભીર વેગા સર્કલ પાસે બે મુખ્ય ફાટા પડે છે, જેમાં એક રસ્તો બોડેલી તરફ જાય છે અને બીજો સ્ટેચ્યુ ઓફ યુનિટી બોડેલી તરફ જાય છે. યોગ્ય માર્ગદર્શન આપતા મોટા બોર્ડના અભાવે રસ્તો ભટકી જવાની ઘટનાઓ રાત્રિના સમયે અંધારામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બદલે બોડેલી હાઈવે પર ચડી જાય છે

More Read

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

સમય અને ઇંધણનો બગાડ: કિલોમીટરો સુધી આગળ નીકળી ગયા બાદ પ્રવાસીઓને અહેસાસ થાય છે કે તેઓ ખોટા રસ્તે છે, જેના કારણે તેમને ફરી પાછા આવવું પડે છે પર્યટન પર અસર: દેશ-વિદેશથી આવતા સ્યલાણીઓ જ્યારે આવા મહત્વના સર્કલ પર હેરાન થાય છે, ત્યારે પ્રશાસનની છબી ખરડાય છે મુસાફરોની માંગ: માત્ર જાહેરાતો નહીં, સુવિધા પણ આપો

સ્થાનિકો અને મુસાફરોની માગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને વેગા સર્કલ પર તાત્કાલિક અસરથી રેડિયમ વાળા મોટા સાઈન બોર્ડ લગાવે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી / રાજપીપળા તરફ બોડેલી તરફ ડભોઇ શહેર તરફ

જવાના રસ્તાઓની સ્પષ્ટ વિગતો હોય, જેથી રાત્રિના સમયે કોઈ પ્રવાસી અટવાય નહીં.

અજાણ્યા પ્રવાસીઓ માટે આ સર્કલ એક અસમંજસનું કેન્દ્ર બની ગયું છે. જો વહેલી તકે બોર્ડ નહીં લાગે તો પ્રવાસીઓની હાલાકી વધતી જશે તંત્રએ ‘અતિથિ દેવો ભવ’ની ભાવના સાથે અહીં પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઈએ કરોડોના ખર્ચે રસ્તા બને છે તો લાખો પ્રવાસીઓના માર્ગદર્શન માટે એક બોર્ડ લગાવવામાં તંત્રને શું નડે છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ
વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ
વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ
પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રક્તદાન એ જ મહાદાન : આદર્શ વિદ્યાસંકુલમાં 200થી વધુ યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ
Next Article ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

ગુજરાત

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video