Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: June 10, 2026 4:31 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એ.સી.બી.સફળ ટ્રેપ
ફરીયાદી: એક જાગૃત નાગરીક

આરોપી: આક્ષેપિત નં.૧ ગીતાબેન કમજીભાઈ દોઠા, ઉ.વ. ૫૧, હોદ્દો – વુ.એ.એસ.આઈ. નોકરી- મહીલા પોલીસ સ્ટેશન આણંદ, વર્ગ- ૩

આક્ષેપિત નં.૨ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા, ઉ.વ. ૪૭, હોદ્દો -વુ.હે.કો. નોકરી- મહીલા પોલીસ સ્ટેશન આણંદ,વર્ગ- ૩
ટ્રેપની તારીખ :
૧૦/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:
રૂ. ૧,૧૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૧,૧૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૧,૧૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
રેલ્વે ગોદી, ગેટની અંદર જાહેરમાં જીલ્લા ટ્રાફીક પોલીસ ચોકીની પાછળ, આણંદ રેલ્વે સ્ટેશન પાસે આણંદ

ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તથા તેમના પરીવારનાં સભ્યો વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશન આણંદ ખાતે તેમની પુત્રવધુએ કરેલ અરજીનાં કામે ફરીયાદી તથા તેમના પરીવારના સભ્યોને હેરાન નહીં કરવા તથા ફરીયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવા આ કામના આક્ષેપિત નં. ૧ નાઓએ ફરીયાદી પાસે રૂ.૧,૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને તે અરજીની તપાસ આક્ષેપિત નં. ૨ કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન બન્ને આક્ષેપીતોએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ નાએ લાંચ પેટે રૂ.૧,૧૦,૦૦૦/- લાંચની રકમ ફરીયાદી પાસેથી સ્થળ ઉપર સ્વીકારી બન્ને આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી લાંચના છટકા દરમ્યાન બન્ને આક્ષેપિતો સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.

ટ્રેપિંગ અધિકારી:
એમ.આર.શેઠ પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ

More Read

એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી:એક જાગૃત નાગરીક
પાટણમાં ₹398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ,14 ઝડપાયા
સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન

સુપરવિઝન અધિકારી :
એમ.એચ.પુવાર,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.

ઈન્ચાર્જ અધિકારી :
હરેશ મેવાડા
નાયબ નિયામક,
એ.સી.બી. ગુ.રા. અમદાવાદ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
Next Article શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

ક્રાઈમ

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

ક્રાઈમ

પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..

ક્રાઈમ

પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

ક્રાઈમ

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video