Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
ગુજરાત

સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે

Rajeshkumar Jadav
Last updated: April 15, 2026 4:19 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે

કોંગ્રેસ ઉમેદવારૉએ ફોર્મ પરત ખેંચતા ભાજપને સીધો લાભ, ચૂંટણીમાં એકતરફી સ્થિતિ સર્જાઈ

રાધનપુરમા છાણીયાથર- ભીલોટ બાદ સમીમા વેડ તાલુકા પંચાયત મળી કુલ 3 બેઠકોમા ભાજપને સીધો લાભ – બિનહરીફ થઇ જાહેર..

કેપિટલ મેસેજ, ન્યુઝ

More Read

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી
પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. રાધનપુર બાદ હવે સમી તાલુકા પંચાયતની વધુ એક બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે.

સમી તાલુકાની 17 વેડ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર પસીબેન અનિલભાઈ હેરમાં બિનહરીફ વિજય જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર ધરતીબેન લવિંગભાઈ ઠાકોરે અંતિમ ક્ષણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણીમાં એકતરફી સ્થિતિ ઉભી થઈ હતી.

 

More Read

ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત,
પાટણ: ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ: કુલ 751 ઉમેદવારીપત્રો માન્ય

રાધનપુરમા છાણીયાથર- ભીલોટ બાદ સમીમા વેડ તાલુકા પંચાયત મળી કુલ 3 બેઠકોમા ભાજપને સીધો લાભ થયો છૅ ભાજપ બિનહરીફ જાહેર.કોંગ્રેસના આ પગલાને કારણે ભાજપને સીધો રાજકીય લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં વિપક્ષની નબળી સ્થિતિ ભાજપ માટે લાભદાયક સાબિત થઈ છે અને તાલુકા સ્તરે ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સતત મળતા બિનહરીફ વિજયો ભાજપ માટે રાજકીય રીતે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે. સમી સહિત સમગ્ર વિસ્તારમાં ભાજપનો વધતો દબદબો હવે ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા પરિણામો માટે મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યો છે.

બિનહરીફ સીટ ઉમેદવાર :

1.) રાધનપુરની છાણીયાથર તાલુકા પંચાયત બેઠક ભગીબેન હરેશભાઈ આહીર – બિનહરીફ

2.) રાધનપુરની ભીલોટ તાલુકા પંચાયત બેઠક

More Read

કાંસા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો,ખેડૂતોમાં વિકાસ માટે ઉત્સાહ
પાટણમાં “ઇવીએમ હટાવો- લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ યોજાઈ
જાહેરનામું: ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

ઓખાબેન માદેવભાઈ રબારી – બિનહરીફ

3.) સમી તાલુકાની 17 વેડ તાલુકા પંચાયત સીટ

પસીબેન અનિલભાઈ હેરમાં- બિનહરીફ

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
Next Article અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

ગુજરાત

પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video