Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
ગુજરાત

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

Rajeshkumar Jadav
Last updated: April 15, 2026 4:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

સિમેન્ટ કામ હાથથી ઘસાતું ઉતરે, કંપાઉન્ડમાં ગંદકી – કોન્ટ્રાકટરની મનમાની અને અધિકારીઓની મીલીભગત બાળકો નુ ભવિષ્ય અંધારામાં…

બાંધકામમા લેવાતું મટેરીયલ નબળું અને હાલકી ગુણવતાનુ દેખાતું હોવા સાથે ધોરણોનું પાલન શંકાસ્પદ – ઉચ્ચ કક્ષાએ તપાસ બની જરૂરી 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી
પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

રાધનપુર તાલુકાના અમીરપુરા ગામે આંગણવાડીના બાંધકામમાં ચોંકાવનારી બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે, જ્યાં સ્થળ પર ચાલી રહેલા કામમાં ગુણવત્તા અને નિર્ધારિત માપદંડોને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતું મટેરીયલ નબળું દેખાતું હોવા સાથે ધોરણોનું પાલન શંકાસ્પદ જણાઈ રહ્યું છે. ખાસ કરીને સિમેન્ટનો પૂરતો અને યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે, જેના કારણે બાંધકામ અત્યંત હલકું દેખાઈ રહ્યું છે.

સ્થળ પર એવી પરિસ્થિતિ જોવા મળી કે આંગળીના ટેરવાથી ઘસતા જ સિમેન્ટ ઉતરી જાય છે, જે કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એટલું જ નહીં, કંપાઉન્ડ વિસ્તારમાં કચરો અને ગંદકી જોવા મળતા સ્વચ્છતા અને સુરક્ષા બાબતે પણ ખામી સ્પષ્ટ થઈ રહી છે. તકનિકી નિયમો અને સુરક્ષા માર્ગદર્શિકાનું પૂરતું પાલન થતું નથી, જ્યારે કામગીરીમાં પારદર્શિતાનો અભાવ અને દેખરેખ નબળી હોવાની સ્થિતિ સામે આવી છે.

More Read

ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત,
પાટણ: ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ: કુલ 751 ઉમેદવારીપત્રો માન્ય

આ બાંધકામની હાલતને કારણે ભવિષ્યમાં સલામતી પર ગંભીર અસર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જવાબદાર તંત્રની મોનીટરીંગ અને ગુણવત્તા ચકાસણી પ્રત્યે ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે, કામમાં ગેર રીતિ સાથેજ ઇંટ્ટો પણ ખાર વાળી જણાઈ આવી છૅ સાથેજ કરેલા કામમાં તમામ જગ્યાએ ઉપર એમજ પળ ચડાવવામાં આવ્યું છૅ જરૂરી સિમેન્ટ નો ઉપયોગ થયો નથી.તેમજ અધિકારીઓની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટર દ્વારા મનમાની ચાલતી હોવાના સંકેતો પણ સામે આવી રહ્યા છે. કોન્ટ્રાકટર અને અધિકારીઓ વચ્ચે સંભવિત મીલીભગત અંગે ચર્ચાઓ તેજ બની રહી છે, જેના કારણે આંગણવાડીના નાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વધુ ઊંડી બની રહી છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વહેલી તકે ઉચ્ચ સ્તરે કડક તપાસ હાથ ધરી ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી બની ગયું છે. જો કામમાં નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ગેરરીરી બહાર આવશે તેમજ જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ સાથેજ નિયમોઅનુસાર ફરી આ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઊઠી છૅ.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

ગુજરાત

પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video