ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

કેપિટલ મેસેજ
Capital message
હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ ઈદ-એ-મિલાદુન્નબીના પાવન અવસર પર પાટણ મુસ્લિમ સમાજ દ્વારા ઈકબાલ ચોક ખાતે થી ઝુલુસ કાઠવા મા આવ્યુ હતુ નાના ભુલકાઓ ઉટ લારી ડીજે ઝંડા લહેરાવી ને પવૅ મનાવવામાં આવ્યુ હતુ ઠેર ઠેર ઠંડા પીણા.ઠંડી છાસ સરબત ચોકલેટ નિયાજ પ્રસાદ તરીકે વહેચવિમાનમાં આવી હતી સમાજીક અગ્રણી મહેબુબખાન.સી.બલોચ દ્વારા 1500. પંદર સો નમકીન.દેવડા ગંજ શહીદ પીર ચોકમાં વહેચવામાં આવી હતી
જયારે પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસનખા બલોચ દ્વારા જુલુસ નુ સ્વાગત ફુલ હાર પહેરાવીને સૌને મુબારક બાદી આપી હતી

મહેબુબખાન બલોચ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા કરી હતી
મુન્નાભાઈ મલેક.ગુલાબખાન બલોચ 108. હાજી ઈબ્રાહીમ ભાઈ કુરેશી.સહીદભાઈ. અલીભાઈ. સવૅએ એક થઈ સૌને આવકાર્ય હતા.ઈદ એ મિલાદ નબી નુ જુલુસ સવારે ઈકબાલ ચોક થી ટાંકવાળાચાર રસ્તા મુલ્લાવાડ.લોટેશ્વર. પીંજરકોટ. ગંજ શહીદ પીર ચોક.બુકડી.પાંચ પાડા.ટાંકવાડા ચાર રસ્તા થી ઈકબાલ ચોક પરત ફરી હતી.
અંતે શાંતિ પૂણૅ રીતે જુલુસ પૂણૅ થયો હતો. તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.પોલીસ મિત્રો ઓફીસર ખડે પગે સેવા આપી હતી નગરપાલિકા દ્વારા પણ વ્યવસ્થા ના ભાગ રૂપે આયોજન કયુ હતુ .બોકરવાડા.કાજીવાડા યંગ કમીટી દ્વારા ડીજે માં નાતશરીફ પડવામા આવી હતી

પયગંબર સાહેબે આપેલો શાંતિ, કરુણા, ભાઈચારો, માનવતા અને સદભાવનાનો સંદેશ આપણા સૌના જીવનને પ્રકાશિત કરતો રહે. આ પવિત્ર પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામનાઓ. અને દેશમાં ભાઈચારો કાયમ રહે તેવી જુલુસ પછી મૌલાના સાહેબ દ્વારા દુઆ કરવામાં આવી હતી
ત્યાર પછી ઈકબાલચોક કમીટી તલફ થી તમામ જુલુસ નુ જાહેર જમણવાર સોદાગર જમાત બેઠક મા રાખવામાં આવ્યું હતુ.
