Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અબોલ પશુઓ માટે આમલીના જૂના ઘટાદાર વૃક્ષો’ બન્યા કુદરતી એરકન્ડીશનર
ગુજરાત

અબોલ પશુઓ માટે આમલીના જૂના ઘટાદાર વૃક્ષો’ બન્યા કુદરતી એરકન્ડીશનર

Rajeshkumar Jadav
Last updated: May 5, 2026 9:35 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમી: અબોલ પશુઓ માટે આમલીના જૂના ઘટાદાર વૃક્ષો’ બન્યા કુદરતી એરકન્ડીશનર

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

ડભોઈ સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ડભોઈ તાલુકામાં તાપમાન 44°C ને વટાવી રહ્યું છે ત્યારે અસહ્ય લૂ અને બફારાથી બચવા માટે માનવીઓ તો એસી, પંખા કે પાકા મકાનોના છતનો સહારો લઈ રહ્યા છે. પરંતુ, આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની હાલત કફોડી બની છે. આવી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આમલીના પ્રાચીન અને ઘટાદાર વૃક્ષો આ પશુધન માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

ગામના પાદરે પશુઓનો મેળાવડો

ડભોઈ તાલુકાના અનેક ગામોમાં તળાવની પાળે અથવા ગામની ભાગોળે વર્ષો જૂના આમલીના વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોનો ઘેરાવો એટલો મોટો હોય છે કે તેની નીચે સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી. બપોરના સમયે જ્યારે સુર્યનારાયણ કોપાયમાન થાય છે, ત્યારે ગામનું તમામ પશુધન- ગાયો, ભેંસો અને બળદો- આ આમલીના ઝાડ નીચે એકઠા થયેલા જોવા મળે છે.શા માટે આમલીના વૃક્ષ’ જ પસંદગી પામ્યા ઘટાદાર છાંયો અન્ય વૃક્ષોની સરખામણીએ આમલીના પાન ઝીણા અને ગીચ હોવાથી તે ઉનાળામાં ઉત્તમ ઠંડક આપે છે કુદરતી ઠંડક ગ્રામજનોના મતે, આમલીના ઝાડ નીચેનું તાપમાન બહારના તાપમાન કરતા 5 થી 7 ડિગ્રી જેટલું ઓછું અનુભવાય છે.

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

સામૂહિક આશરો એકસાથે 20 થી 50 પશુઓ આરામથી એક જ વૃક્ષ નીચે બેસી શકે તેટલી જગ્યા અને છાંયો અહીં મળી રહે છે માનવી તો પોતાની સગવડ કરી લે છે પણ લાખોની કિંમતના આ મોંઘેરા પશુઓ માટે તો આ કુદરતી વરદાન સમાન વૃક્ષો જ એકમાત્ર સહારો છે પર્યાવરણનું મહત્વ સમજાવતો કિસ્સો ડભોઈના આસપાસના ગામોમાં જોવા મળતા આ દ્રશ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપે છે. જો ગામની ભાગોળે આ વૃક્ષો ન હોત, તો પશુઓને લૂ લાગવાની અને બીમાર પડવાની શક્યતાઓ વધી જાત. હાલમાં આ ઘટાદાર વટવૃક્ષો અને આમલીના ઝાડો પશુધન માટે કુદરતી છત’ બનીને તેમને ગરમી સામે રક્ષણ આપી રહ્યા છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

 

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ પંથકમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક
Next Article ડભોઈ-કરજણ હાઈવે થરવાસા ઓવરબ્રિજ પર અકસ્માતનું જોખમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video