Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન
ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

Rajeshkumar Jadav
Last updated: April 17, 2026 11:01 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇકરનાળી પવિત્ર તીર્થધામ કરનાળી ખાતે આજે એક અદભૂત ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. નિમિત્ત હતું-પિતૃ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિરામ અને પવિત્રઅમાસની તિથિ. આ અવસરે કરનાળી સ્થિત ‘મા રેવા આશ્રમ દ્વારા વિશાળ ભંડારાનું સભર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

ત્રિવેણી સંગમ જેવો પવિત્ર અવસર આજના દિવસનું મહત્વ સમજાવતા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે ત્રણ વિશેષ સંયોગો ભેગા થયા છે પિતૃ પક્ષ (શ્રાદ્ધ)નો અંતિમ દિવસ: પિતૃ તર્પણ માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા: ચૈત્ર માસમાં થતી વિશેષ પરિક્રમાનો આજે છેલ્લો દિવસ હોવાથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહપવિત્ર અમાસ: નર્મદા સ્નાન અને દાન-પુણ્ય માટેનું વિશેષ મહત્વ.

More Read

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ
અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો
નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!
ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવસા કુબેર ભંડારી મંદિરના દર્શને આવતા ભક્તો, નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ કરનારા પ્રવાસીઓ અને પિતૃ કાર્ય માટે આવેલા લોકો માટે ‘મા રેવા આશ્રમ’ આશીર્વાદ સમાન સાબિત થયો હતો. સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આશ્રમની નિસ્વાર્થ સેવા અને વ્યવસ્થાને કારણે તમામ લોકોએ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભંડારાનો લાભ લીધો હતો.

More Read

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી
પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ
પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..
ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

મા રેવા આશ્રમ ખાતે માત્ર અમાસ જ નહીં, પરંતુ અન્ય દિવસોમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. રજનીભાઈ પંડ્યા (સંચાલક, મા રેવા આશ્રમ) સેવા અને સમર્પણનું કેન્દ્ર કરનાળીમાં આવતા પ્રત્યેક ભક્ત માટે આ આશ્રમ આસ્થાનું કેન્દ્ર બન્યો છે. ભંડારામાં પીરસવામાં આવતી ભોજન પ્રસાદી પાછળ આશ્રમનો ઉમદા હેતુ કોઈ પણ યાત્રાળુ ભૂખ્યો ન જાય તે રહ્યો છે. આજના ભવ્ય આયોજને કરનાળીના પવિત્ર તટ પર ભક્તિ અને સેવાનો સુંદર સમન્વય સર્જ્યો હતો.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી
Next Article નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

ધર્મ ભક્તિ

પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ

ધર્મ ભક્તિ

ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

ધર્મ ભક્તિ

સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

ધર્મ ભક્તિ

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video