Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ
ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

Rajeshkumar Jadav
Last updated: May 17, 2026 4:44 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

પાટણ જલારામ મંદિરે ભક્તિમય માહોલ 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ યોજાયો, સંતોના આશીર્વચનથી ગુંજ્યું મંદિર પરિસર

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

Capital message 

પાટણ શહેર સ્થિત જલારામ મંદિરે આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. ઠક્કર અમરતલાલ દલપતરાય પરિવાર તરફથી રાજુભાઈ ઠક્કર તથા તેમના પરિવારજનોના સૌજન્યથી 108 હનુમાન ચાલીસાના પાઠ સાથે હોમાત્મક મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી હનુમાનજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આ પાવન પ્રસંગે કમીઝલાથી મહામંડલેશ્વર 1008 શ્રી જાનકીદાસ બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી આભાનંદ સરસ્વતીજી, પરમ પૂજ્ય સાધ્વી શ્રી રામપ્રિયા માતાજી (શ્રી રામકૃષ્ણ ગૌશાળા) તેમજ ચારુપથી બાળ સિકોતર માતાજીના ભુવાજી સુરેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન આપ્યા હતા.

More Read

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી
જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં અગ્નિદેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન સમયથી આજ સુધી દરેક શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અગ્નિદેવની સાક્ષીમાં કરવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા છે અને સત્સંગ તથા કથાઓ દ્વારા મનુષ્ય જીવનને પવિત્ર અને બડભાગી બનાવવાનો માર્ગ મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તુલસીદાસજીએ પણ હનુમાનજીને “અતિશય બડભાગી” ગણાવ્યા છે અને આજના આ પાવન પ્રસંગે 108 હનુમાન ચાલીસાના પાઠ દ્વારા દરેક ભક્ત હનુમાનજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યો છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાભેર પાઠ, યજ્ઞ અને પૂજામાં ભાગ લઈ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. મંદિર પરિસર “જય શ્રી રામ” અને “બજરંગબલી કી જય” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પેટ્રોલ-ડીઝલ બચાવ અભિયાન ને પાટણ ભાજપનું સમર્થન
Next Article પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video