Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ
ધર્મ ભક્તિ

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: October 18, 2026 7:31 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 15 જાન્યુઆરી, 2027 સુધી રોશનીના માધ્યમથી ભારતની સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની ઝાંખી રજૂ કરાશે

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી
રાધનપુર રેલવે કોલોનીમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ચાચરના ચોકમાં ગરબાની રમઝટ જામી
રાધનપુરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
પાટણના વેરાઈ ચકલા પટણીવાસમાં શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમનો ધાર્મિક ઉત્સવ યોજાયો

Capital message 

એકતાનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને રોશનીની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરતા ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો એકતાનગર ખાતે ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરમાં યોજાનારો આ પ્રકાશોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

તા. 15 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારા આ પ્રકાશોત્સવમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, ઐતિહાસિક વારસો, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની રોશનીમય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. પ્રકાશ અને કલાના સમન્વયથી તૈયાર કરવામાં આવેલા આ આયોજન દ્વારા દેશની વિવિધતામાં રહેલી એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

More Read

ડભોઇમાં નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ પવિત્ર જળાશયોમાં જવારાનું વિસર્જન
ડભોઈના બહુચરાજી માતાજીના મંદિરે આઠમે હવન-યજ્ઞ, ભવ્ય મેળામાં ઉમટ્યા હજારો ભક્તો
પાટણમાં મોટીસરાય યુવક મંડળના નવરાત્રી મહોત્સવમાં ભક્તિમય માહોલ છવાયો
નિહાર રેસીડેન્સીમાં પરંપરાગત ગરબાની રમઝટ…

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ‘એકતા પ્રકાશ પર્વ’ના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને વિશિષ્ટતાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પર્વ દેશનાં વિવિધ રાજ્યોની વિશેષતાઓને જાણવાની અને માણવાની તક પૂરી પાડશે. સાથે જ, નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને ભારતની વિવિધતામાં રહેલી એકતાનું સુંદર પ્રતિબિંબ રજૂ કરશે.

7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત રોશનીનું આકર્ષણ

એકતાનગરમાં આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઇટિંગ અને ઇલ્યુમિનેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં આયોજિત આ પ્રકાશોત્સવમાં પ્રવાસીઓને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિથી લઈને આધુનિક ટેકનોલોજી અને વિકાસ સુધીની અનોખી સફરનો અનુભવ મળશે.

More Read

રાધનપુરમાં ત્રીજા નોરતે ગરબાના તાલે ઝૂમ્યું આશાપુરા પાર્ટી પ્લોટ
GMERS પાટણ ખાતે ‘હેલ્લારો-2K26’ નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
નવરાત્રિ શક્તિપર્વ-2026: નવ દેવસ્થાનોમાં જગતજનનીની આરાધના સાથે ગુંજશે ગરબાની રમઝટ
ડભોઇના વરિષ્ઠ પત્રકાર યુસુફભાઈ ફાતીયા દંપતી પવિત્ર ઉમરાહ યાત્રાએ રવાના

રોશનીની કલાત્મક રજૂઆતો, વિવિધ થીમ આધારિત ઇલ્યુમિનેશન અને ભારતના ગૌરવશાળી વારસાની ઝાંખી દ્વારા આ ઉત્સવ એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં વધુ ઉમેરો કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્ય પરિસરમાં યોજાતો આ પ્રકાશોત્સવ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ, રાષ્ટ્રીય ગૌરવ અને એકતાના સંદેશને ઉજાગર કરવાની સાથે પ્રવાસીઓને યાદગાર અનુભવ પૂરો પાડશે.

રિપોર્ટ રાજેશ જાદવ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં જીતો-અમદાવાદની નવી ટીમની શપથવિધિ.
Next Article પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.

ધર્મ ભક્તિ

ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

ધર્મ ભક્તિ

ડભોઇ એન તાલુકા કાગવાસ માટે કાગડા ન મળતાં શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ

ધર્મ ભક્તિ

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video