Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી
ધર્મ ભક્તિ

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી

Rajeshkumar Jadav
Last updated: October 26, 2026 4:39 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી 

વર્ષોની પરંપરા જાળવી રામાનંદી સાધુ દ્વારા ધાર્મિક કાર્યક્રમ નુ આયોજન, દાતાઓનું સન્માન,સાઉન્ડ અને દૂધ-પૌવાના પ્રસાદના દાતા ગિરીશભાઈ સાધુ નાસ્તાના દાતા વાસુદેવભાઈ ઠક્કરનો સેવાભાવ સરાહનીય

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર રેલવે કોલોનીમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ચાચરના ચોકમાં ગરબાની રમઝટ જામી
રાધનપુરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
પાટણના વેરાઈ ચકલા પટણીવાસમાં શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમનો ધાર્મિક ઉત્સવ યોજાયો
ડભોઇમાં નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ પવિત્ર જળાશયોમાં જવારાનું વિસર્જન

Capital message 

26, October, 2026

રાધનપુર શહેરમાં શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક આસ્થા, ભક્તિ અને ગુજરાતી લોકસંસ્કૃતિના સુંદર સંગમ સમાન આ કાર્યક્રમને લઈને ભક્તજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાસ-ગરબાની રમઝટ સાથે શરદ પૂનમના પર્વની ઉજવણી ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવશે.

More Read

ડભોઈના બહુચરાજી માતાજીના મંદિરે આઠમે હવન-યજ્ઞ, ભવ્ય મેળામાં ઉમટ્યા હજારો ભક્તો
પાટણમાં મોટીસરાય યુવક મંડળના નવરાત્રી મહોત્સવમાં ભક્તિમય માહોલ છવાયો
એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ
નિહાર રેસીડેન્સીમાં પરંપરાગત ગરબાની રમઝટ…

શરદ પૂનમનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો અને પરંપરાગત ઉજવણીઓ યોજાય છે. ત્યારે રાધનપુરના શ્રી રાપરિયા હનુમાનજી આશ્રમ ખાતે રામાનંદી સાધુ સમાજ આયોજિત રાસ-ગરબાના આયોજનથી ભક્તજનોને ધાર્મિક આસ્થા સાથે ગુજરાતી લોકસંસ્કૃતિનો આનંદ માણવાની તક મળી હતી.

સેવાભાવી દાતાઓનો સરાહનીય સહયોગ રહ્યો.આ કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સેવાભાવી દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સાઉન્ડ વ્યવસ્થા તેમજ દૂધ-પૌવાના પ્રસાદના દાતા તરીકે દાદરના ગિરીશભાઈ માખણદાસ સાધુએ સહયોગ આપ્યો છે, જ્યારે રાધનપુરના વાસુદેવભાઈ ઠક્કર દ્વારા નાસ્તાની સેવા માટે સહયોગ આપવામાં આવ્યો છે. ધાર્મિક પ્રસંગે શ્રદ્ધા સાથે સેવા આપતા દાતાઓનો આ સેવાભાવ પ્રશંસનીય છે.

શરદ પૂર્ણિમા નિમિતે રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ માં માતાજી ની આરતી,ગરબા અને વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ યોજાઇ. દાદાના ચાચર ચોકમાં ભક્તો ખેલૈયાઓ એ ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરી જેને લઇને સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, ભાઈચારો અને સહકારની ભાવનાને મજબૂત બનાવે છે. આવા આયોજનો થકી નવી પેઢી પણ ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાય છે. શરદ પૂનમના પાવન પર્વે શ્રી રાપરિયા હનુમાનજી આશ્રમ ખાતે યોજાનારો રાસ-ગરબાનો કાર્યક્રમ ભક્તિ, પરંપરા અને સેવાભાવના સંદેશ સાથે પર્વની ઉજવણીને વિશેષ બનાવ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More Read

રાધનપુરમાં ત્રીજા નોરતે ગરબાના તાલે ઝૂમ્યું આશાપુરા પાર્ટી પ્લોટ
GMERS પાટણ ખાતે ‘હેલ્લારો-2K26’ નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
નવરાત્રિ શક્તિપર્વ-2026: નવ દેવસ્થાનોમાં જગતજનનીની આરાધના સાથે ગુંજશે ગરબાની રમઝટ
ડભોઇના વરિષ્ઠ પત્રકાર યુસુફભાઈ ફાતીયા દંપતી પવિત્ર ઉમરાહ યાત્રાએ રવાના
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર રેલવે કોલોનીમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ચાચરના ચોકમાં ગરબાની રમઝટ જામી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.

ધર્મ ભક્તિ

ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

ધર્મ ભક્તિ

ડભોઇ એન તાલુકા કાગવાસ માટે કાગડા ન મળતાં શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ

ધર્મ ભક્તિ

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video