Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.
ધર્મ ભક્તિ

પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.

Rajeshkumar Jadav
Last updated: October 2, 2026 8:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.

કેપિટલ મેસેજ 

 Capital message 

દર વર્ષે રક્ષાબંધન ઉત્સવ આવે એટલે ભાઈ વગરની બહેન એવા મધીબેન પોતાની સાસરી તંબોળીયા ગામ તળાવની પાળ ઉપર જઈને વૃક્ષ ને રાખડી બાંધે અને મનોમન ભાઈને રાખડી બાંધી હોય તેવા ભાવ સાથે રક્ષાબંધન ઉત્સવ ઉજવતા ….વર્ષો વીતતા ગયા ….દીકરીઓ મોટી થઈ … દીકરીના લગ્ન લીધા. મનથી માનેલા ભાઈ ને આર્તનાદ થી પોકાર કર્યો ભાઈ હવે તો જાગૃત થાવ… મધી બેન ને સાંત્વના મળે તેવો સંકેત થયો…સંકેત પ્રમાણે મધી બેને પોતાના ખેતર માં પરિવાર અને અગ્રણીઓ ને સાથે રાખી ને રામદેવજી પીર ના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી અત્યારે ગામેગામ થી શ્રદ્ધાળુઓ અને ભકતો દર માસ ની સુદ બીજે ભગવાન રામદેવજી મહારાજના નેજા ચડાવવા તેમજ દર્શન માટે પધારે છે.

More Read

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી
રાધનપુર રેલવે કોલોનીમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ચાચરના ચોકમાં ગરબાની રમઝટ જામી
રાધનપુરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
પાટણના વેરાઈ ચકલા પટણીવાસમાં શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમનો ધાર્મિક ઉત્સવ યોજાયો
https://capitalmessage.in/wp-content/uploads/2026/10/VID-20261002-WA0008.mp4

ભક્તિ ભાવપૂર્વક દર્શનાર્થીઓ ભજન અને ભોજન કરે છે સૌ કોઈની મનોકામના અહીં પૂર્ણ થાય છે આ જગ્યાએ આજુબાજુના તેમજ દૂર દૂરથી પણ શ્રદ્ધાળુ અચૂક આવે છે .આ જગ્યાએ સામાજિક કાર્યકર અને વિહીપ ના પૂર્વ જિલ્લા અધ્યક્ષ નીતિનભાઈ વ્યાસ અને પિયુષભાઈ જાની દર્શનાર્થે પધાર્યા હતા એમનું પણ કુમકુમ તિલક અને અક્ષત શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગોચિત ધર્મ આધારિત ચર્ચા પણ કરવામાં આવી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ રાધનપુરની શાનદાર સિદ્ધિ
Next Article રાધનપુરના રવિધામમાં રોડ કામ સામે વિપક્ષના સવાલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇના વરિષ્ઠ પત્રકાર યુસુફભાઈ ફાતીયા દંપતી પવિત્ર ઉમરાહ યાત્રાએ રવાના

ધર્મ ભક્તિ

પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

ધર્મ ભક્તિ

ડભોઇ એન તાલુકા કાગવાસ માટે કાગડા ન મળતાં શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ

ધર્મ ભક્તિ

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video