100 જેટલા કાયકરો ભાજપ છોડી ને ક્રોગ્રેસમા જોડાયા ભાજપના ગઢમાં ગાબડું

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ શહેર અને તાલુકામાં ડભોઇ તાલુકા પ્રમુખ ની આગેવાનીમાં સુધીર બારોટ ની આગેવાની માં 100 જેટલા કાર્યકર્તા ભાજપ છોડીને કોંગ્રેસે જોડાયા હતા થી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાસલીમભાઈ ઘાંચી છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટર તરીકે હતા અને તાલુકાના ભરતભાઈ બાપાલાલ માજી સરપંચ અને બરોડા ડેરીમાં પણ રહી ચૂકેલા છેછેલ્લા 17 વર્ષથી ભાજપના વિવિધ હોદ્દા ઉપર કર્યું છે કામવિવિધ વિસ્તારમાંથી 100 જેટલા કાર્યકરો કોગ્રેસમાં જોડાયા
જયારે બીજી તરફ ધરમપુરી ના ભરત બાપાલાલા પટેલ ને ચાંદોદ જિલ્લા પંચાયત મા ટીકીટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડી પંજો પકડી ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પર મમતા બેન ભરતભાઈ પટેલે ફોર્મ ભરતા ચાંદોદ બેઠક પર કશ્મકશ નો જંગ જોવા મળશે કહે છે ભરત બાપાલાલા પટેલ અને જયેન્દ્ર પટેલ બંધુ ઓ નો સહકારી ક્ષેત્રે દબદબો છે જેને લઈ ચાંદોદ બેઠક પર રણસંગ્રામ જોવા મળશે ભાજપ દ્વારા જે રીતે મુસ્લિમો ને ટીકીટ આપી છે એ હજુ શાંત નથી થયું ત્યાં સલીમભાઈ ઘાંચી વાડૅ નંબર પાંચ માંથી અને ભરત પટેલ નો બળવો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત કરશે.

ભાજપમાંથી આવી અને કોંગ્રેસમાં ફરી આવ્યા છે શું રંગ લાવે છે એ તો આવનારો દિવસ જ બતાવશે ડભોઇ નગરપાલિકામાં છેલ્લા 25 સલીમભાઈ ઘાંચી પોતાના વિસ્તારમાં ભવ્ય પકડ લોકોની પણ માંગ હતી કે આ આવો ઉમેદવાર અમારે જોઈએ નાના થી લઈને મોટાના સુધીના કામો વિસ્તાર નહીં પણ વિસ્તારના બહારના લોકોના પણ કામો બહાર કરે છે સલીમભાઈ ઘાંચી
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
