Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
ક્રાઈમ

સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો

Rajeshkumar Jadav
Last updated: April 12, 2026 9:55 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ડભોઇ કાયાવરોહણ ના સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા જિલ્લા પોલીસ વડા સુસિલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ નાસતા ફરતા આરોપી ઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલ દ્વારા માર્ગદર્શન પુરુ પાડી ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ ના અતુલ હિરાભાઇ પટેલ ને મોબાઈલ પર ATS ના અધિકારી ની ઓળખ આપી વોટ્સએપ કોલ, વિડીયો કોલ પર મેસેજ કરી ફોર્ડ કર્યા અંગે ની ખોટી ધમકી આપી બ્લેક મેઈલ કરી માનસિક ત્રાસ ગુજારતા હોવાથી અતુલભાઈ કપાસ મા નાંખવા ની કોલોરોસીલ નામની દવા પી ને આપધાત કરી લીધેલ આ કેસ મા પોલીસે નિકુંજ પાનસેરીયા, હેનીલ પાનશેરીયા રે.સૂરત ની ધરપકડ કરેલ આ કેસના ફરાર આરોપી ચિંતન નાગર માંડલીયા ડભોઇ પોલીસ ના પી.આઇ. એ.ટી. પટેલ ને માહિતી મળેલ કે ચિંતન માંડવીયા સૂરત થી ડભોઇ રહી ને રાજપીપળા જનાર હોવાની બાતમી મળતા ડભોઇ થરવાસા ચોકડી એ ખાનગી વાહન માથી હસ્તગત કરી ડભોઇ પોલીસ મથકે લાવી ગુના ના કામે અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી મા ડભોઇ ના પી.આઈ એ.ટી. પટેલ અ.હે કો રાજેન્દ્રસિંહ, અ.હે.કો અર્જુન ભાઈ, અ.હે.કો. યુવરાજ સિંહ,અ.હે.કો ભાવિકભાઈ ની ટીમે ઉતમ કામગીરી કરી હતી.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો
પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 100 જેટલા કાયકરો ભાજપ છોડી ને ક્રોગ્રેસમા જોડાયા ભાજપના ગઢમાં ગાબડું
Next Article ડભોઈ નગર પાલિકામાં 36 બેઠક માટે 133 ઉમેદવારી પત્રો ભરાયાં!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

ક્રાઈમ

જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video