Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 20, 2026 9:39 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

 આરોપી :- (૧) રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર ઉ.વ. ૫૩ ધંધો- નોકરી,એ.એસ.આઇ. આજી ડેમ પોલીસ ચોકી, આજી ડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર

(૨)મનોજભાઇ બાબુભાઇ ચૌહાણ , ઉ.વ.૩૧ ધંધો- નોકરી જી.આર.ડી. આજી ડેમ પોલીસચોકી,

આજી ડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર

ગુનો બન્યા તારીખ :- તા.૨૦/૦૯/૨૦૨૬

More Read

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના
સાંતલપુરના સિધાડા ગામ પાસે LCBની નાકાબંધીમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કાર મૂકી ચાલક ફરાર
રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી
સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો

લાંચની માંગણીની રકમ:- રૂ.૧૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૧૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૧૦,૦૦૦/-

More Read

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ,ફરીયાદી- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

ગુનાનુ સ્થળ :- આજી ડેમ પોલીસ ચોકીના ગેટ્ની સામે , ટ્રાફીક ભવન પૂર્વ વિભાગ ના કેમ્પસમાં રાજકોટ શહેર

ગુનાની ટુંક વિગત :-

આ કામના ફરીયાદી વિરુધ્ધમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હતી. તે ગુનાની તપાસ આ કામના આરોપી નં (૧) નાઓ કરતા હોય સદર તપાસના કામે આરોપીઓને લોકઅપમાં નહી રાખવા અને જલ્દી જામીનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે આરોપી નં(૧) ના એ રૂ.૧૦૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ અને જે લાંચની રકમ આરોપી નં.(૨) ને આપી દેવા જણાવેલ. પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપી નં.(૨) નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/-સ્થળ પર સ્વીકારી લઇ બંને આરોપીઓ સ્થળ પર પકડાઇ જઇ ગુનો કરેલ છે…

ટ્રેપીંગ અધિકારી :- એમ.એન.રાણા , પોલીસ ઇન્સ્પેકટર, રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન , રાજકોટ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
Next Article ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા

ક્રાઈમ

ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

ક્રાઈમ

એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ

ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ડીકોય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 12:18 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

 

આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ

 

ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬

More Read

ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો
પાટણ : સાંતલપુરના મઢુત્રા ગામેથી ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
રાધનપુરના રવિધામ વિસ્તારમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પરિવારમાં શોકની લાગણી
એસીબી સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરિક

 

લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/-

 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/-

 

ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ

 

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

ગુનાની ટુંક વિગત :-

આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ,ફરીયાદી- એક જાગૃત નાગરીક
Next Article રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષકની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો-112 જનરક્ષક ટિમ બની માનવતાની મિસાલ 
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

વિરમગામ, બેચરાજી, મોઢેરા અને ચાણસ્મા રોડનો ફોરલેન વાઈડનીંગ કાર્ય આગળ વધી રહ્યું છે

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણમાં “પરીક્ષા આત્મબળ નો ઉત્સવ “કાર્યક્રમ યોજાયો.

03/02/2026 Capital message Newspaper

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

Related News
ક્રાઈમ

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)

ક્રાઈમ

ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 11:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

 

આરોપી :- જયસુખભાઇ જાગાભાઇ જીડિયા, ઉ.વ.૩૦ ધંધો- નોકરી પોલીસ હેડ કોન્સટેબલ, ચોટીલા પોલીસ સ્ટેશન તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

ગુનો બન્યા તારીખ :- તા.૦૯/૦૯/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:- રૂ.૨૭,૦૦૦/-

More Read

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક
પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.
પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૨૭,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૨૭,૦૦૦/-

ગુનાનુ સ્થળ :- ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાછળના ભાગે ડીસ્ટાફ ઓફિસના દરવાજાની સામે, જાહેરમાં ,તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
દેલમાલમાં નકલી નોટ કૌભાંડ: દિલ્હી કનેકશન ખુલ્યું

ગુનાની ટુંક વિગત :-

ફરીયાદીના ગામના માણસો વિરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો દાખલ થયેલ હતો. તે ગુનાના આરોપીઓના જામીન કરાવવાના અવેજપેટે આ કામના આરોપીએ ફરીયાદીશ્રી પાસે રૂા.૨૭,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ લાંચની રકમ આક્ષેપિતને બે-ત્રણ દિવસમાં આપવાની વાતચીત કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨૭,૦૦૦/-સ્થળ પર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :- આર.કે.સોલંકી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ , રાજકોટ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
Next Article રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

ધારણોજ ગામમાં શ્રી જહુ માતાજી મંદિરની ભક્તિ મય માહોલ માં આઠમો પાટોત્સવ ઉજવાયો.

અડીયા ખાતે યોજાયેલા ત્રીસમા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 22 નવ દંપતીને આશીર્વાદ આપ્યા.

કપડવંજમાં કિન્નરો બેફામ, પોલીસનો મોટો કાફલો કેમ ઉતારવો પડ્યો!

રાણીની વાવ ઉત્સવ 2026નું ભવ્ય આયોજન

રાનીની વાવ ઉત્સવ-૨૦૨૬ પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા રાણીની વાવ ઉત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું.

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલમાં હેલ્થ અંગે રાજુભાઈ ઠક્કરનું પ્રેરક પ્રવચન

શંખેશ્વરના કુંવારદ ગામે ભવ્ય ‘હિન્દુ સંમેલન’ યોજાયું, પ્રાચીન ઇતિહાસ અને સામાજિક સમરસતા પર અપાયો ભાર

સાંતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવામાં આવ્યું.

Related News
ક્રાઈમ

પાટણમાં ₹398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ,14 ઝડપાયા

ક્રાઈમ

સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ

ક્રાઈમ

ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન

ક્રાઈમ

અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ

ક્રાઈમ

રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 11:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી. ની સફળ ટ્રેપ,

ફરીયાદી:- એક જાગૃત નાગરીક

 

આરોપી :- સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા ઉ.વ.૩૮ ધંધો- નોકરી કલાર્ક, એટીવીટી શાખા મામલતદાર કચેરી જાંબુઘોડા જી.પંચમહાલ રહે.૧૬૩, જૈન સમ્રાટ સોસાયટી ભુરાવાવ રોડ ગોધરા જી.પંચમહાલ મુળ રહે. કાકચીયા તા. લુણાવાડા જી.મહીસાગર

ગુનો બન્યા તારીખ :- તા.૦૫/૦૯/૨૦૨૬

More Read

એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!
સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ

લાંચની માંગણીની રકમ:- રૂ.૨૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૨૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૨૫,૦૦૦/-

More Read

રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો
પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

ગુનાનુ સ્થળ :- મામલતદાર કચેરી જાંબુઘોડા તા.જાંબુઘોડા જી. પંચમહાલ

ગુનાની ટુંક વિગત :-

આ કામના ફરીયાદીશ્રીના અસીલનાઓએ જમીન વેચાણ રાખેલ હોય જેનો વેચાણ દસ્તાવેજ કરવા ફરીયાદીને મળતા ફરીયાદી દ્રારા મામલતદાર કચેરી જાંબુઘોડા જમીનમા નામ દાખલ કરવા અસીલ વતી અરજી આપવામા આવેલ.જે કાર્યવાહી કરવા તેમજ નોધ પાડી આપવા આ કામના આક્ષેપિતે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી નકકી કરેલ જે ફરીયાદી લાંચની રકમ આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદ આધારે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન ફરીયાદીએ આક્ષેપિત સાથે વાતચીત કરી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/-સ્થળ પર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :- એમ.એમ.તેજોત, પોલીસ ઇન્સ્પેકટર, મહીસાગર એ.સી.બી. પો.સ્ટે. લુણાવાડા તથા એ.સી.બી. સ્ટાફ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
Next Article ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

10/02/2026 Capital Message Newspaper

પાટણમાં બાળ મજૂરી કરતા બે બાળકોનો બચાવ

પી.પી.જી એક્સપેરિમેન્ટલ , હાઈસ્કૂલમાં ભગવત ગીતા વિષય પર વ્યાખ્યાન યોજાયું

હાઈ એજ્યુકેટેડ પતિ-પત્નીનો પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ: ૩૨ વિઘામાં પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક વીસેક લાખની કમાણી

ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર, પાટણની કાર્યવાહી: અમાન્ય લાઇસન્સ અને લેબલિંગ વગરના ૪૯ કિલો ઘીનો જથ્થો સીઝ

આંકવી–મહાકાળી (ગુરૂજી આશ્રમ) થી સિદ્ધપુર મેળોજને જોડતા માર્ગના નવીનીકરણને રૂ. ૧૬૫ લાખની વહીવટી મંજૂરી : કામગીરી પ્રગતિ હેઠળ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર .અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સોઢવ ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ પટેલ

શેઠ બી.એમ. હાઈસ્કૂલ, પાટણ ખાતે કિશોર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સાંકરા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ

Related News
ક્રાઈમ

રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

ક્રાઈમ

પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

ક્રાઈમ

પાટણ કોર્ટમાં ખળભળાટ! ધોળા દિવસે વકીલો પર ધારિયા વડે હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો. વકીલોની સુરક્ષા રામ ભરોસે

ક્રાઈમ

જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 7:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી

એક જાગૃત નાગરિક

આરોપી

ભરતભાઈ સોમાભાઈ ગડસાયા (ઠાકોર), ઉ.વ:-૩૫, વી.સી.ઈ અમરાપુર ગ્રામ પંચાયત કચેરી તા.સમી જી.પાટણ રહે. ઠાકોરવાસ અમરાપુર તા.સમી જી.પાટણ.

ટ્રેપની તારીખ

તા.૧૭/૦૮/૨૦૨૬

લાંચની માંગણીની રકમ: રૂ.૧૫૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :

રૂ.૧૫૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૧૫૦૦૦/-

ટ્રેપનુ સ્થળ

અમરાપુર ગ્રામ પંચાયત કચેરી વીસીઇની ઓફિસ માં.

ગુનાની ટુંક વિગત

આ કામના ફરિયાદીના સગા સબંધી અમરાપુર પાટી વિસ્તારમાં રહેતા ખેડૂતો એ સને ૨૦૨૫ માં વધુ વરસાદ થતા પાક નિષ્ફળ જતા સરકારશ્રીની પાક નિષ્ફળ સહાય આપવા જાહેરાત આધારે આ કામના આક્ષેપીત પાસે ડોક્યુમેન્ટ જમા કરાવી સહાય મેળવવા ફોર્મ ભરેલ અને આક્ષેપીત નાઓ સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી કરતા હોય જે અંગે કુલ નવ ખેડૂતો એ એક ખેડૂત દીઠ રૂપિયા ૪૪૦૦૦/- પેટે પચાસ ટકા લેખે આપવા ફરિયાદી ને મળી વાતચીત કરવા જણાવતા આ કામના ફરિયાદી આક્ષેપીતને ઓળખતા હોય તેઓ પાસે જતા આક્ષેપીતે ફરિયાદી પાસે પચાસ ટકા લેખે માંગણી કરતા ના છૂટકે સહાય મંજુર થાય તે હેતુથી ખેડૂતોને પૂછી જણાવવા કહેતા ખેડૂતો પોતાને સહાય મળે તે હેતુથી સહાયના પચાસ ટકા લેખે નાણાં આપવા સંમત થયેલ અને સહાય પોતાંના ખાતામાં જમા થતા નવ ખેડૂતો ના પચાસ ટકા લેખે ૧,૭૦,૦૦૦/- પૈકીના ૬૦૦૦૦/- ફોન-પે થી અને ૧૧૦૦૦૦/- રોકડ આપેલા તેમ છતાં આક્ષેપીત પચાસ ટકા લેખે બાકી રહેતા ૨૦૦૦૦/- રૂપિયા ની માંગણી કરી રકજકના અંતે રૂ.૧૫૦૦૦/- આપવા નક્કી કરી ફરિયાદીએ આપેલ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમ્યાન લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.

ટ્રેપિંગ ઓફિસર

ડી.આર.ગઢવી

પોલીસ ઇન્સ્પેક્ટર,

પાટણ એ.સી.બી. પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી

કે.એચ.ગોહિલ,

મદદનીશ નિયામક,

બોર્ડર એસીબી એકમ, ભુજ.

ઈન્ચાર્જ અધિકારી

બલદેવસિંહ વાઘેલા,

નાયબ નિયામક,

રાજકોટ એકમ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ
Next Article રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા

પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ,પાટણ ખાતે ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રાધનપુર જીઆઇડીસી ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય ઉદ્ઘાટન

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર

સરસ્વતીના વામૈયામાં રામબાઈ માતાજીનો તેરમો પાટોત્સવ ઉજવાયો

૨૦૨૫ના રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે પાટણ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષયક પાંચ દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

920 આંગણવાડીઓનો કાયાકલ્પ: પાટણ જિલ્લામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશનો ઉત્સાહભેર પ્રારંભ

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ

Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 10:21 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી.ની સફળ ટ્રેપ,

ફરીયાદી: એક જાગૃત નાગરિક

 

આરોપી:-જય દિનેશ કુલકર્ણી, ઉ.વ. ૩૩, નોકરી- જૂનિયર કલાર્ક, વર્ગ- ૩, ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

 

લાંચની માંગણીની રકમ:-

રૂા.૨,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-

રૂા.૨,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:-

રૂા.૨,૦૦૦/-

ટ્રેપની તારીખ:-

તા.૨૦/૦૭/૨૦૨૬

ગુનાનુ સ્થળ:-

એ.એમ.સી,સ્ટાફ કેન્ટીન, દાણાપીઠ, અમદાવાદ.

ટુંક વિગત:-

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના મકાનના ટેક્ષબિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવા સારૂ ટેક્ષ વિભાગ, એ.એમ.સી., દાણાપીઠ ખાતે અરજી આપેલ. જે અન્વયે આ કામના આરોપી જય દિનેશ કુલકર્ણી, નોકરી- જૂનિયર કલાર્ક, વર્ગ- ૩, ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ નાઓએ ફરિયાદીની ઓફિસે જઈ અરજી મંજૂર કરવા માટે લાંચના રૂા.૫,૦૦૦/- ની માંગણી કરેલ. જે પૈકી રૂા.૩,૦૦૦/- ફરિયાદીની ઓફિસમાં લઈ લીધેલ અને બાકીના રૂા.૨,૦૦૦/- બે ચાર દિવસમાં આપવા માટે જણાવેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી. નો સંપર્ક કરી, આજરોજ ફરીયાદ આપતા ફરિયાદીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂપિયા ૨,૦૦૦/- સ્વીકારી, સ્થળ પર પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.

ટ્રેપીંગ ઓફીસર:-

વી.ડી.ચૌધરી

પો.ઇન્સ.અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે

સુપર વિઝન અધિકારી:-

એમ.એચ.પુંવાર

મદદનીશ નિયામક

એ.સી.બી.અમદાવાદ એકમ

ઈન્ચાર્જ અધિકારી:-

હરેશ મેવાડા

નાયબ નિયામક

એ.સી.બી. અમદાવાદ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો
Next Article સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

અમિત શાહ દ્વારા મહાત્મા મંદિર ખાતે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું શુભારંભ,ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં.

અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

રાધનપુરમાં વીવીઆઈપી આગમનથી શહેર ઠપ્પ,કલાકો સુધી ટ્રાફિક જામ,દર્દીઓ સહીત સરકારી બસો અને વાહન ચાલકો પરેશાન

પાટણ જિલ્લામાં “બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન” અંતર્ગત બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથનું પ્રસ્થાન

પાટણમાં ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ વર્કશોપ યોજાયો: ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ માટે સજાગતા અભિયાન

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ

ડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI બોટ દ્વારા

ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ સાથે રોજગાર ભરતી મેળો યોજાશે

સરકારના સ્વદેશી મેળા ઉપક્રમથી મહિલા ઉદ્યોગસાહસિકને મળ્યો નવો અવસર

Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 6:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી. ની સફળ ટ્રેપ

ફરીયાદી: એક જાગૃત નાગરીક.

 

આરોપી :- વિનોદભાઇ કીશોરભાઇ પરમાર ઉ.વ.૩૯, ધંધો.પટાવાળા, ટી.બી.હોસ્પીટલ સુરેન્દ્રનગર તથા સીકયુરીટી સુપરવાઇઝર સુરેન્દ્રનગર.(જે.કે.સીકયુરીટી એજન્સી રાજકોટ)

રહે.દશામાના મંદીર પાસે વાલ્મીકી વાસ, રતનપર, સુરેન્દ્રનગર મો.નં.૮૮૪૯૯ ૭૭૨૫૬

 

ટ્રેપની તા.૨૫/૦૬/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:- રૂા.૨૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૨૦૦૦/-

 

ટ્રેપનુ સ્થળ :-

જય ભવાની જવેર્લર્સની સામે, જેલચોક, સુરેન્દ્રનગર

ટુંક વિગત :- આ કામના ફરીયાદી જે.કે. સીકયોરીટીમાં સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓની સીકયોરીટી ગાર્ડની નોકરીમાં નિયમીત હાજરી પુરવા નોકરીમાં ખોટી રીતે હેરાન નહી કરવાનાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૨,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. ફરીયાદી આ લાંચના નાણા આપવા માગંતા ન હોય, ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદ આધારે તા.૨૫/૦૬/૨૦૨૬નાં રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી આરોપીને મળતા આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ રૂા ૨,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ, ગુન્હાહીત ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત.

 

ટ્રેપિંગ અધિકારી :-

એ.વી.પટેલ

પોલીસ ઇન્સ્પેકટર,

એ.સી.બી. પો.સ્ટે.,સુરેન્દ્રનગર એ.સી.બી. તથા સ્ટાફ.

 

સુપરવિઝન અધિકારી :- જે.ડી.મેવાડા,

મદદનીશ નિયામક,

એ.સી.બી. રાજકોટ એકમ,

રાજકોટ.

 

ઇન્ચાર્જ અધીકારી :-

બલદેવસિંહ વાધેલા.

નાયબ નિયામક, એ.સી.બી.રાજકોટ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
Next Article રેલવેમાં ટિકિટ વગર મુસાફરી હવે પડશે મોંઘી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

17/02/2026 Capital Message

ગાંધીનગરમાં મંત્રી પ્રદ્યુમન વાજાની તબિયત પૂછપરછ: મહેશ જાદવને અભિનંદન

સિદ્ધપુર તાલુકાના પચકવાડા-વાઘરોલ બાયપાસ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી

પાટણ જિલ્લામાં મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ

પાટણ જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬” માટે અરજીઓ મંગાવવામાં આવી

વિકસિત ભારત : 2047 લક્ષ્યાંક સિદ્ધ કરવા ખેતી વિકાસ અને સામાજિક સમરસતા અનિવાર્ય – ડૉ. પ્રકાશ પટેલ

પાટણ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે કાઉન્સેલરોની નિમણૂક કરાઈ

બાબરા સરકારી માધ્યમિક શાળામાં ધો-10ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય

રાધનપુરમાં મોહસીને આઝમ મિશનની બેઠક યોજાઈ, વર્ષભરની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 4:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી: એક જાગૃત નાગરીક

 

આરોપી: આરોપી નં.(૧) કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ, ઉ.વ.૪૧, હોદ્દો- તલાટી કમ મંત્રી, વર્ગ-૩, તલાવ ચોરા ગ્રામ પંચાયત, તા.ચિખલી જી.નવસારી.

આરોપી નં.(૨) ગોકુળભાઇ બુધાભાઇ પટેલ, ઉ.વ.૫૭ (પ્રજાજન)

ગુનો બન્યા : તા.૧૮/૦૬/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:

રૂપિયા ૪૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-

બનાવનુ સ્થળ : ચિખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર દુકાન નં.૧૨ શિવ ક્વોરી, વર્કસ અને અનિરૂધ્ધ કંન્સ્ટ્રકશનની ઓફીસમાં તા.ચિખલી, જી.નવસારી

ગુનાની ટુંક વિગત :

આ કામના ફરીયાદીએ પોતાની જમીન માંથી માટી કઢાવી અન્ય જગ્યાએ લઇ જવા સારૂ ગ્રામ પંચાયત કચેરીમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરેલ જે અરજીના કામે એન.ઓ.સી. તથા નકશો તેમજ પેઢીનામુ કરી આપવાના અવેજપેટે ફરીયાદી પાસે આરોપી નં.૧ નાઓએ રૂ.૪૦,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની માંગણીની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.

જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. તે લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ નાઓના કહેવાથી આરોપી નં.૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- સ્વીકારી બંન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી : જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ

સુપર વિઝન અધિકારી : આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

ઇન્ચાર્જ અધિકારી:

બી.એમ.પટેલ, I/C નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,વડોદરા

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
Next Article પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ

પાટણના જૂનાગંજ વિસ્તારમાં નગરપાલિકાનું મેગા ડિમોલિશન શરૂ થતા રાજકીય ગરમાવો સર્જાયો.

પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ : સરકારની યોજનાઓથી વિદ્યાર્થીઓને વ્યાપક લાભ

પાટણ: શંખેશ્વરમાં સ્માર્ટ મીટર વિવાદ તીવ્ર બન્યો

રાધનપુર કોલેજની NSS વાર્ષિક શિબિરનું ભવ્ય સમાપન – ગુલાબપુરામાં સપ્તાહભર સેવા, સ્વચ્છતા અને જાગૃતિના કાર્યક્રમો યોજાયા

બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ ૧૯૦ બાળકોને કામના સ્થળે શિક્ષણ: પાટણ જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ

પાટણ : હારીજ નગરપાલિકામાં ભાજપમાં જ બળવો- પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો આમને સામને

રાધનપુરમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી- ગુજરાતી ભાષાના ગૌરવનું ગાન ગુંજ્યું

પાટણ જિલ્લામાં “સમાવેશ આંગણવાડી” તાલીમ – 41 નવ નિયુક્ત કાર્યકરોને દિવ્યાંગ બાળ વિકાસ અંગે વિશેષ માર્ગદર્શન

દુર્લભ “વ્હિપલ્સ સર્જરી” સફળ : ૨૮ વર્ષીય મહિલાને મળ્યું નવજીવન

Home » News » એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી:એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 1:20 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી ની સફળ ટ્રેપ

ફરીયાદી:એક જાગૃત નાગરીક

 

આરોપી:

વધુજી સુરાજી સોલંકી, સરપંચના પતિ, ધરપડા ગ્રામ પંચાયત, તા.ડીસા, જી. બનાસકાંઠા

 

ટ્રેપની તારીખ

૦૯/૦૬/૨૦૨૬

 

લાંચની માંગણીની રકમ:

રૂ.૧,૧૦,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ

રૂ.૧,૧૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ:

રૂ.૧,૧૦,૦૦૦/-

 

ટ્રેપનુ સ્થળ: ઢુવા ચોકડી જાહેર રોડ ઉપર, જૂના ડીસા, તા.ડીસા જી પાલનપુર

 

ટુંક વિગત : આ કામના ફરીયાદીને ઘરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોઈ તેઓએ માટી ઉપાડવા પંચાયતનો સંપર્ક કરેલ અને પંચાયતે સિંચાઈ વિભાગને માટી ઉપાડવા માટે ઠરાવ કરી અરજી કરેલ , જે કામ માટે આ કામના આરોપી જે આ ગામના સરપંચના પતિ છે તેણે આ કામના ફરિયાદીને ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવા સારું ફરિયાદી પાસે રૂ.૧,૧૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ,

જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિતે રૂપિયા ૧,૧૦,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

 

ટ્રેપિંગ અધિકારી:

બી.જે.જોષી,

પોલીસ ઇન્સ્પેકટર,

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.

 

સુપરવિઝન અધિકારી :

કે. એચ. ગોહિલ,

મદદનિશ નિયામક,

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

 

ઇન્ચાર્જ અધિકારી

બલદેવસિંહ વાઘેલા

નાયબ નિયામક

એ.સી.બી. રાજકોટ એકમ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
Next Article પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

રાધનપુરમાં PBSC સેન્ટરની જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે મુલાકાત. લીધી,કાર્યપ્રણાલીનું કર્યું નિરીક્ષણ

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ

દુર્લભ અને જટીલ સર્જરી સફળ: ૫૦ વર્ષીય મહિલાને નવજીવન

પાટણમાં સુદામા ચોકડીનો આરસીસી રોડ વિવાદમાં- વાઇબ્રેટર વગર કામ, ટેકનિકલ નિયમોનો ભંગ, લાખોની કામગીરી પર સવાલ

ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આંખના વિભાગમાં કીકી પ્રત્યારોપણ (Corneal transplantation) ની નવી સુવિધા ઉપલબ્ધ

પાટણ જિલ્લામાં LED લાઈટ બની અકસ્માત નુ કારણ જીવલેણ બની રહેલી તેજ LED લાઈટો વાહનોમાં ક્યારે થશે બંધ.

સમી શહેરમાં ગટર સમસ્યા યથાવત : વર્ષોથી ગંદા પાણીમાં જીવતા નાગરિકો, તંત્ર સામે આક્રોશ વધ્યો

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત તત્વધાનમાં ‘સેતુ’ કાર્યક્રમ નું આયોજન કરાયું

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા મુનશીના પાત્રોને શબ્દદેહે પ્રગટ કર્યા

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video