Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.
ક્રાઈમ

ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 8:19 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ ચાર આરોપીઓ સામે PASA કાર્યવાહી.શરીર સંબંધિત ગંભીર ગુના અને સરકારી ફરજમાં રૂકાવટના કેસમાં કાર્યવાહી.જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાની દરખાસ્તને મંજૂરી આપી.રાજપીપળા, વડોદરા અને ડભોઈમાંથી ચારેય આરોપીઓ ઝડપાયા. આરોપીઓને ભુજની પાલારા ખાસ જેલમાં મોકલવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓમાં વારિસઅલી સૈયદ, સિકંદર ગરાસિયા, પરવેજ ઉર્ફે રાજા ગરાસિયા અને આસિફઅલી સૈયદનો સમાવેશ.ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ.ડભોઇ પીઆઈ એ.ટી. પટેલ સહિત ડભોઈ પોલીસની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું.ગુનાખોરો માટે પોલીસનો કડક સંદેશ કાયદો તોડનાર સામે હવે PASA સહિત કડક કાર્યવાહી થશે.

More Read

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના
સાંતલપુરના સિધાડા ગામ પાસે LCBની નાકાબંધીમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કાર મૂકી ચાલક ફરાર
રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ડભોઇ પોલીસે ચાર જેટલા પોલીસ હુમલા ના આરોપી ઓને પાલારા (ભૂજ) ની જેલ મા ધકેલતા હડકંપ મચી ગયો છે પોલીસ સુત્રો માંથી મળેલ માહિતી મુજબ ગત ૩/૬/૨૦૨૬ ના રોજ બપોર ના સમયે ફરજ પરના પોલીસ કર્મી ઓ પર શારીરિક ઈજા ઓ પહોચાડેલ જેની સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૯,૧૮૯(૨),૧૯૦,૧૯૧ (૨) ૧૯૧(૩),૧૧૫,૨૨૧,૧૨૧ (૧) મુજબ ગુનો દાખલ કરેલ આ આરોપી ઓને પાસા માટે ડભોઈ એ ડી પટેલ પી.આઈ. એ દરખાસ્ત કરી જિલ્લા કલેકટર તરફ મોકલી આપેલ જે મંજૂર થતા પાસા અટકાયતી નુ વોરંટ કાઢી ચારે આરોપી ઓને વિવિધ ટીમો બનાવી ઝડપી પાડેલ જેમાં વારીસ અલી લિયાકત અલી સૈયદ રે. રાજપીપળા, સિકંદર ફારુક ગરાસિયા રે. પોલીસ લાઈન પાસે, પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા રે.પોલીસ લાઈન પાછળઅને સૈયદ આસીફ અલી મહેબૂબ અલી રે. પત્રકાર સોસાયટી જે.પી.પોલીસ સ્ટેશન તાંદલજા ની ધરપકડ કરી પાલરા ભુજ ખાતે મોકલી આપેલ છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં જન મંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક ‘પાવરફુલ પાટીદાર’નું સફળ આયોજન
Next Article 07/07/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક

ક્રાઈમ

ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા

ક્રાઈમ

ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

ક્રાઈમ

એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video