Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ધર્મ ભક્તિ

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ

Rajeshkumar Jadav
Last updated: September 24, 2026 5:55 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ

રઘુવંશી સમાજ પાટણ દ્વારા જલારામ સેવા કેમ્પનું ભવ્ય આયોજન

 

કેપિટલ મેસેજ

More Read

પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી

Capital message

પાટણ : ‘સેવા એ જ સાચી ભક્તિ’ના સંદેશને સાકાર કરતા રઘુવંશી સમાજ પાટણ દ્વારા અંબાજી તરફ પગપાળા યાત્રા કરી રહેલા યાત્રાળુઓની સેવા માટે પાટણ-સિદ્ધપુર રોડ પર રૂની અને હાજીપુર ગામ વચ્ચે ભવ્ય જલારામ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભેચ્છક હસુભાઈ ઠક્કર (નાયકા વાળા)ના સહયોગથી યોજાયેલા કેમ્પમાં સેવાભાવ, શ્રદ્ધા અને સમાજની એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

અંબાજી દર્શન માટે પગપાળા જતા યાત્રાળુઓ માટે કેમ્પમાં ચા, પાણી, મહાપ્રસાદ સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. થાકેલા યાત્રિકોને આત્મીયતાથી આવકાર આપી રઘુવંશી સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં ભાગ લીધો હતો.

More Read

ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી

કેમ્પ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે સીતારામ મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે બપોરે ૩થી ૬ વાગ્યા દરમિયાન સુંદરકાંડ પાઠ યોજાયો હતો. ધાર્મિક કાર્યક્રમોના કારણે સમગ્ર કેમ્પ પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

રઘુવંશી સમાજના આગેવાનો, દાતાઓ, શુભેચ્છકો અને સેવકોના સહિયારા સહયોગથી સેવા કેમ્પ સફળ બન્યો હતો. અંબાજીની પવિત્ર યાત્રાના માર્ગે નીકળેલા યાત્રાળુઓને આરામ, ભોજન-પાણી અને આત્મીયતાનો સહારો આપી સમાજે ‘નર સેવા એ જ નારાયણ સેવા’ની ભાવનાને જીવંત કરી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
Next Article ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

ધર્મ ભક્તિ

ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા

ધર્મ ભક્તિ

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video