Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આંખના વિભાગમાં કીકી પ્રત્યારોપણ (Corneal transplantation) ની નવી સુવિધા ઉપલબ્ધ
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આંખના વિભાગમાં કીકી પ્રત્યારોપણ (Corneal transplantation) ની નવી સુવિધા ઉપલબ્ધ

Rajeshkumar Jadav
Last updated: September 15, 2026 2:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આંખના વિભાગમાં કીકી પ્રત્યારોપણ (Corneal transplantation) ની નવી સુવિધા ઉપલબ્ધ

કેપિટલ મેસેજ, ન્યુઝ

પાટણ: ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. હાર્દિક શાહ , મેડીકલ સુપરિટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્મા અને આંખ વિભાગના હેડ ડૉ. સોનલ અગ્રવાલ ના અથાગ પ્રયત્નો બાદ કીકી પ્રત્યારોપણની મંજૂરી ગતવર્ષે પ્રાપ્ત થઈ છે.ગતવર્ષે આંખના વિભાગ, ધારપુર મેડીકલ કોલેજમાં 12 કીકીના પ્રત્યારોપણ કરી 12 કીકીના દર્દીઓને રોશની આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે.આ સાથે પાટણ જિલ્લામાં ચક્ષુદાનની જાગૃતિમાં પણ વધારો જોવા મળ્યો છે.

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની ચક્ષુબેંક ને રોટરી ક્લબ, પાટણના સહયોગથી તારીખ 18/2/26 ના રોજ એક સાથે 2 મૃતકના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.આ બદલ ચક્ષુદાતાના પરિવારનો તથા રોટરી ક્લબ પાટણ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

More Read

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

તદપરાંત આંખના વિભાગમાં થતાં મોતિયાના ઓપરેશન તથા અન્ય ઓપરેશનની સંખ્યામાં પણ ગતવર્ષ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪ માં ૧૬૧૦ ઓપરેશન થયા હતા જયારે ૨૦૨૫ માં ૧૭૨૦ ઓપરેશન થયા છે.

આ સાથે પડદાના નિષ્ણાંત તબીબની સેવા પણ હવે આંખના વિભાગમાં બીજા અને ચોથા શુક્રવારે બપોરની ઓ.પી.ડી. માં દર્દીઓને મળશે.

 

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં સુદામા ચોકડીનો આરસીસી રોડ વિવાદમાં- વાઇબ્રેટર વગર કામ, ટેકનિકલ નિયમોનો ભંગ, લાખોની કામગીરી પર સવાલ
Next Article પાટણ જિલ્લામાં LED લાઈટ બની અકસ્માત નુ કારણ જીવલેણ બની રહેલી તેજ LED લાઈટો વાહનોમાં ક્યારે થશે બંધ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video