Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ફૈઝાને કાદરી ટ્રસ્ટ દ્વારા KYC કેમ્પને મળ્યુ જનસમર્થન
ગુજરાત

રાધનપુરમાં ફૈઝાને કાદરી ટ્રસ્ટ દ્વારા KYC કેમ્પને મળ્યુ જનસમર્થન

Rajeshkumar Jadav
Last updated: May 17, 2026 1:54 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં ફૈઝાને કાદરી ટ્રસ્ટ દ્વારા KYC કેમ્પને મળ્યુ જનસમર્થન:

વૃદ્ધ, વિધવા અને વિકલાંગ સહાય યોજનાના 147 લાભાર્થીઓને મળી માર્ગદર્શન અને સહાય

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ફૈઝાને કાદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાધનપુર દ્વારા સમાજસેવાના કાર્યોને આગળ વધારતા વધુ એક સેવાકીય પ્રયાસ રૂપે બીજો KYC કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. ટ્રસ્ટ તથા ઘાંચી યુવા ટીમના સંયુક્ત સહયોગથી કાજીવાસ શાળામાં આયોજિત આ કેમ્પમાં વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય યોજના તેમજ વિકલાંગ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને જરૂરી KYC પ્રક્રિયા અને ફોર્મ ભરવાની કામગીરીમાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.

આ કેમ્પ દરમિયાન અંદાજિત 147 જેટલા લાભાર્થીઓએ હાજરી આપી યોજનાઓનો લાભ મેળવવા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કેમ્પમાં ઉપસ્થિત લોકોને જરૂરી દસ્તાવેજોની માહિતી, ઓનલાઈન પ્રક્રિયા તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને વડીલો, વિધવા બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને સરળતાથી સેવા મળી રહે તે માટે યુવાનો દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

કેમ્પને સફળ બનાવવા માટે મુસ્લિમ સમાજના યુવાનો સવારથી જ સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. લાભાર્થીઓને લાઈનમાં વ્યવસ્થા કરાવવી, ફોર્મ ભરવામાં મદદરૂપ થવું, જરૂરી દસ્તાવેજોની તપાસ કરવી સહિતની કામગીરી ઉત્સાહપૂર્વક નિભાવી હતી. યુવાનોની નિઃસ્વાર્થ સેવા અને ટ્રસ્ટના આયોજનને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી હતી.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પઠાણ હિદાયતુલ્લાખાન (સુપરવાઈઝર – PHC ગોતરકા), દારિફભાઈ મિર્ઝા (સામાજિક કાર્યકર) તથા ઠાકોર ભુરાભાઈ (સામાજિક કાર્યકર)નું ટ્રસ્ટ અને ઘાંચી યુવા ટીમ દ્વારા સન્માન કરી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.

કેમ્પના અંતે ટ્રસ્ટ દ્વારા ઘાંચી યુવા ટીમ, તમામ સ્વયંસેવકો, સ્થાનિક સહયોગીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના આગેવાનો દ્વારા ભવિષ્યમાં પણ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા આવા સેવાકીય કેમ્પો સતત યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાજુલાના હિંડોરણા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત
Next Article પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video