Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા
ધર્મ ભક્તિ

જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

Rajeshkumar Jadav
Last updated: April 25, 2026 9:08 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

ડભોઇ જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ૧૫૦ વર્ષની પરંપરા જાળવી રાખતા નગરજનો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ડભોઇ: ઐતિહાસિક નગરી ડભોઇમાં આજે જગદગુરુ શ્રી રામાનુજાચાર્યના ૧૦૦૯મા જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે શહેરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ડભોઇ પંથક ભક્તિના રંગે રંગાયું હતુ

 

શોભાયાત્રાનો રૂટ અને આકર્ષણો

More Read

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

આ પવિત્ર શોભાયાત્રાનો પ્રારંભ વડોદરી ભાગોળ સ્થિત સવાઈ બાલાજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલમાં નીકળેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં ફરી હતી વડોદરી ભાગોળથી શરૂ થઈને આ યાત્રા ટાવર, લાલ બજાર, કંસારા બજાર અને રામજી મંદિર જેવા વિસ્તારોમાં ભ્રમણ કરી હીરાભાગોળ ખાતે આવેલા મોટા બાલાજી મંદિરે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી સાંસ્કૃતિક વૈભવ: યાત્રામાં ઢોલ-નગારાના ગુંજારવ, મધુર ભજન-કીર્તન અને ધાર્મિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ભક્તોના ‘જય શ્રી રામ’ અને રામાનુજાચાર્યના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

૧૫૦ વર્ષ જૂની અતૂટ પરંપરા ડભોઇમાં રામાનુજાચાર્યની જન્મજયંતી નિમિત્તે નીકળતી આ શોભાયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા ૧૫૦ વર્ષથી આ પરંપરા અવિરતપણે નિભાવવામાં આવે છે. સ્થાનિક લોકો માટે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ તેમની ગાઢ શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે.

વર્ષો જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાયેલી છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવે છે શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અને નગરજનો આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર ડભોઇ શહેર આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને રસ્તાઓ પર ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપતા રેડિયમ વગરના વળાંકો
Next Article સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્ર તૈયાર:143 મતદાન મથકો પર ટીમો રવાના!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video