Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.
ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

Rajeshkumar Jadav
Last updated: February 20, 2026 11:15 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

કેપિટલ મેસેજ, ન્યુઝ

ધાર્મિક ઉત્સવો વચ્ચે 20 નવદંપતિએ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગરવ માડયા.

More Read

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ.
ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ
પાટણમાં શ્રી બાલા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને સુંદરકાંડ પાઠનું આયોજન
માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર -ફાગણ માસમાં સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીની અમીદ્રષ્ટિથી નવનિર્મિત મંદિરમાં

મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા નો ત્રિદિવસીય મહોત્સવ અને 15 મા સમૂહલગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ ધર્મધજા આરોહણ, જવેરા વાવવા અને દેહશુદ્ધિ પ્રાશ્ર્ચિત સાથે ભક્તિમય માહોલમાં યજ્ઞ પ્રારંભ,કર્મ કુટિર હોમ, પંચાંગ કર્મ,નવગ્રહ હોમમંડપ પ્રવેશ,સાયં પૂજા, અગ્નિ સ્થાપન,થાળ આરતી, બીજા દિવસે પ્રાતઃ પૂજન જલયાત્રા/શોભાયાત્રા, શાંતિ પુષ્ટિ હોમ, સ્તપનવિધિ/જલાધિવાસ/ધાન્યાધિવાસ,ધૃતાધિવાસ રૈયાધિવાસ,પ્રાસાદવાસ્તુ/દિક્ષુ-વિદિક્ષુ હોમ, સાર્યપૂજા,થાળ-આરતીજયારે ત્રીજા દિવસે માતાજીની મહાપૂજા પ્રાતઃપૂજન, દેવપ્રાણ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનો મુખ્ય હોમ અને સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહા આરતીનાં પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.

More Read

પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો
પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ

સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે માતાજીના સાનિધ્યમાં આયોજિત 15 મા સમૂહલગ્નમાં 20 નવદંપતિએ સમાજની સાક્ષીએ સમાજના રિત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડતા સમાજ શ્રેષ્ઠીઓ દ્રારા નવદંપતી ને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી લગ્ન જીવનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યાં હતાં.

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાચી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે 15 મા સમૂહલગ્ન મહોત્સવ પ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી સહિતના ટ્રસ્ટી ગણે અને દાતાઓ તેમજ તમામ વિભાગો ના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યો હોદ્દેદારો કાર્યકરો તેમજ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકતૉઓએ ભારે જહેમત ઉઠાવી હતી.અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા મુનશીના પાત્રોને શબ્દદેહે પ્રગટ કર્યા
Next Article રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા

ધર્મ ભક્તિ

રાધનપુર તાલુકાના કામલપુરમાં ધુળેટીની અનોખી વર્ષોજૂની પરંપરા.

ધર્મ ભક્તિ

ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video