Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

Rajeshkumar Jadav
Last updated: April 13, 2026 11:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

લોકશાહીના મહાપર્વરૂપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત પાટણ જિલ્લામાં મતદાન પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે વિવિધ શાળાઓના NCC કેડેટ દ્વારા તા. ૦૩ એપ્રિલથી તા. ૦૮ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન વિશેષ મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

આ અભિયાન દરમિયાન NCC કેડેટોએ જિલ્લામાં ગામે-ગામ અને ઘરે-ઘરે જઈ મતદારોને મતદાનના મહત્વ અંગે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને યુવા મતદારો, દિવ્યાંગ મતદારો, થર્ડ જેન્ડર મતદારો તેમજ ૮૫ વર્ષથી વધુ વયના મતદારો સહિત સતાયું વર્ગના મતદારો સુધી પહોંચી તેઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

More Read

રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી
પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

કેડેટોએ “મારો મત-મારો અધિકાર”ના સંદેશ સાથે લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવી અને દરેક મતદારે ફરજિયાત મતદાન કરે તે માટે અપીલ કરી હતી. આ અભિયાનથી જિલ્લામાં મતદાન પ્રત્યે જાગૃતિમાં વધારો થયો છે અને મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

More Read

ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત,
પાટણ: ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ: કુલ 751 ઉમેદવારીપત્રો માન્ય
કાંસા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો,ખેડૂતોમાં વિકાસ માટે ઉત્સાહ
TAGGED:ગુજરાત
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો
Next Article જાહેરનામું: ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

ગુજરાત

પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત

ગુજરાત

જાગ્યા ત્યારથી સવાર… અજાણતા થયેલી ભુલ

ગુજરાત

ઉનાળાના તાપમાં જીવદયાનું અનોખું ઉદાહરણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video