Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » હારીજ ITI ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૪૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ગુજરાત

હારીજ ITI ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૪૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

Rajeshkumar Jadav
Last updated: May 5, 2026 2:42 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

હારીજ ITI ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૪૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

રોજગાર ભરતી મેળાઓ રોજગાર વાંચ્છુ યુવકો માટે સોનેરી તક સમાન

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

Capital Message 

પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ યુવક યુવતીઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા આજરોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. હારીજ ખાતે રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતી મેળામાં કવચ કાલિબ્રે ગ્લોબલ કનેક્ટ પ્રા. લી., અમદાવાદ, પાવરડ્રાઈવ, સાણંદ (અમદાવાદ), લાભમ એન્ટરપ્રાઈઝ, મહેસાણા સહિત અન્ય પ્રતિષ્ઠિત ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિકલ, હેલ્પર, ઓપરેટર, CNC અને VMC મશીન ઓપરેટર તેમજ મિકેનિકલ ક્ષેત્રની અનેક જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં હાજર રહેલા ૬૭ ઉમેદવારોમાંથી ૪૩ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

ભરતી મેળામાં ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ) તેમજ ડિપ્લોમા (મિકેનિકલ) લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉમેદવારો માટે વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉમેદવારોએ આવા ભરતી મેળાઓના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આવા રોજગાર ભરતી મેળાઓ અમારા જેવા યુવકો માટે સોનેરી તક સમાન છે. એક જ સ્થળે વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાતનો અવસર મળે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને બચી જાય છે તથા રોજગારી મેળવવાની શક્યતાઓ વધે છે.”

પસંદગી પામેલ ઉમેદવારોએ રાજ્ય સરકાર તથા જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા વધુ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 05/05/2026 Capital Message Newspaper
Next Article પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ, જિલ્લામાં મોખરે સ્થાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video