Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં લોકોમાં રોષ!
ગુજરાત

પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં લોકોમાં રોષ!

Rajeshkumar Jadav
Last updated: May 14, 2026 3:44 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં લોકોમાં રોષ!

ડભોઇ નગરપાલિકાની બેદરકારીથી સુરજ ફળિયામાં પાણી પાણી પીવાના પાણીમાં ગટરના પાણી ભળતા રહીશોમાં રોષ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

Capital message 

ડભોઇ નગરપાલિકા દ્વારા હાલમાં વિકાસના કાર્યો હેઠળ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત બની રહી હોય તેમ લાગી રહ્યું છે. વિભાગ હાઇસ્કૂલથી તળાવપુરા સુધી નવી લાઇન નાખતી વખતે સુરજ ફળિયા પાસે ચાલુ લાઇન ડેમેજ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાનું સ્થળ: સુરજ ફળિયા, વિભાગ હાઇસ્કૂલની પાસે, ડભોઇ નવી પાઇપલાઇનના ખોદકામ દરમિયાન જૂની કાર્યરત લાઇન ડેમેજ થવી અસર સવારે જ્યારે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવ્યું, ત્યારે લીકેજને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો આખું વિસ્તારમાં જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

પીવાના પાણીમાં ગંદકી ભળતા રોગચાળાનો ભય એક તરફ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીની કિંમત વધી રહી છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇન ડેમેજ થતા પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું ગંદુ પાણી મિશ્રિત થઈ ગયું હતું. રહેણાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે પાલિકાની બેદરકારીને કારણે અમારે પીવાના પાણી વગર વલખા મારવા પડે છે અને ઉપરથી આ ગંદકી સહન કરવી પડે છે. તંત્ર વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે સુરજ ફળિયાના ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે કેતાત્કાલિક ધોરણે લીકેજ પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે પીવાના પાણીની લાઇનને ગટરના જોડાણથી અલગ કરી તેને શુદ્ધ કરવામાં આવે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતી બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવે હવે જોવાનું એ રહે છે કે ડભોઇ નગરપાલિકા આ ગંભીર પ્રશ્ન પર કેટલી ઝડપથી કામગીરી કરે છે કે પછી રહીશોને હજુ પણ ગંદા પાણી અને ગંદકી વચ્ચે દિવસો પસાર કરવા પડશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈ નગરપાલિકા કોંગ્રેસના હાથમાં સત્તાનું સુકાન કોણ બનશે પ્રમુખ
Next Article પાટણ માટે ગૌરવ : નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની ફાર્મસી કોલેજને PCIની મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video